સ્ટફ્ડ રાઈસ પરાઠા (Stuffed Rice Paratha Recipe In Gujarati)

Hina Raj Maria
Hina Raj Maria @hrmaria

સ્ટફ્ડ રાઈસ પરાઠા (Stuffed Rice Paratha Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે લોકો
  1. 1 વાટકીરાંધેલો ભાત
  2. ઘઉંનો બાંધેલો મીઠું વાળો સાદો લોટ
  3. 1/2 ચમચી ગરમ મસાલો
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી લીંબુનો રસ
  6. 1/2 ચમચી આમચૂર પાઉડર
  7. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. પરોઠા વણવા માટે ઘઉંનો કોરો લોટ
  11. પરોઠા શેકવા માટે ઘી અથવા તેલ
  12. સર્વિંગ માટે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાંધેલો લોટ ભાત અને મસાલા લો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં રાંધેલો ભાત લઈ તેમાં બધા મસાલા એડ કરી સ્ટફિંગ તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ ઘઉં ના લોટ નો લુવો લઇ તેમાં સ્ટફિંગ ભરી પરોઠા વણો.

  4. 4

    ત્યારબાદ નોનસ્ટિક તવા પર તેલ અથવા ઘી નાખી શેકી લો.

  5. 5

    તૈયાર છે સ્ટફ્ડ રાઈસ પરાઠા તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Raj Maria
Hina Raj Maria @hrmaria
પર

ટિપ્પણીઓ

Similar Recipes