તરબુચ ની કુલ્ફી (Watermelon kulfi recipe in gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93

તરબુચ ની કુલ્ફી (Watermelon kulfi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1તરબુચ
  2. 5 ચમચીખાંડ
  3. 1 ચમચીતીખા ની ભુકી
  4. 1 ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા તરબુચ ના કટકા કરી લેવા:

  2. 2

    તે પછી તેમા ખાંડ ઉમેરી બલેન્ડર કરવુ:

  3. 3

    પછી તેને ગાળી તેમા સંચળ,તીખા ની ભુકી નાખી મોલ્ડ મા 7 થી 8 કલાક મુકવી:

  4. 4

    તૈયાર તરબુચ કુલ્ફી:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes