સત્તુ સ્ટફ્ડ કારેલા સબ્જી

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
સત્તુ સ્ટફ્ડ કારેલા સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેબી કારેલા ને ધોઈ...છોલી ને વચ્ચે આડો કાપો મૂકી બધાજ કારેલાને મીઠું લગાવી પાંચ થી સાત મિનિટ રાખી મુકો.
- 2
સત્તુ પાઉડર માં ઉપર દર્શાવેલ મસાલા કરો...ખાંડ...લીંબુનો રસ...મીઠું અને કોથમીર ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.
- 3
કાપા પાડેલ કારેલા માં થી પાણી નિતારી લો(મીઠા નું પાણી છૂટું પડશે)....બિયા કાઢી લો...ત્યાર પછી તૈયાર કરેલ સત્તુ નું સ્ટફિંગ કારેલામાં ભરી લો.
- 4
એક કડાઈમાં વઘારનું તેલ મુકો....હીંગ...હળદર ઉમેરી ભરેલા કારેલા વઘારી દો... સ્લો ફ્લેમ રાખી...ઢાંકી ને થવા દો...ઢાંકણ પર થોડું પાણી મુકો જેથી વરાળ થી ચડી જાય...પાંચ મીનીટ પછી પલટાવો...ઢાંકીને થવા દો...
- 5
કારેલા સંતળાઈ ને ચડી જાય એટલે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીટ્ટી ચોખા (Litti Chokha Recipe In Gujarati)
#TT2સ્ટ્રીટફૂડThursday Treat recipeઆ વાનગી બિહાર પ્રદેશની છે...ઘઉંનો લોટ અથવા મેંદા ના લોટ ને પૂરી જેવો આકાર આપી અંદર સત્તુ મસાલા નું સ્ટફિંગ ભરી તેને શેકવામાં આવે છે...અને ટામેટા, ડુંગળી, લસણ ,મરચા,બટાકા ને ભૂંજીને તેમાં મસાલા ...તેલ વિગેરે ઉમેરીને ચોખા બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
પાલક, મેથી અને કોથમીર ના ઢેબરા (Palak Methi Kothmir Dhebra Recipe In Gujarati)
#RC4Green colour Hetal Siddhpura -
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ પરાઠા (Sattu paratha recipe in Gujarati)
#ઈસ્ટસત્તુ પરાઠા બિહાર ની ફેમસ ડીશ છે.સત્તુ એટલે શેકેલા ચણા નો લોટ.આ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.સતુ કચોરી, પરાઠા, સમોસા...આ લોટ માંથી સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. Bhumika Parmar -
નમકીન સત્તુ શરબત (Namkeen Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11નમકીન સત્તુ શરબત Jayshree Doshi -
-
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
સતુ કા શરબત (Sattu ka sarbat in gujarati recipe)
#યીસ્ટબિહાર નું એક પ્રચલિત પીણું એટલે સતુ નું શરબત....બિહાર નું ગ્લુકોન-ડી કેવાય છે જે પ્રોટીન થી ભરપૂર હોવાથી આખો દિવસ એનેર્જી મેળવવા માટે સવારે નાસ્તા માં લેવામાં આવે છે. KALPA -
-
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#RC4#WEEK4GREEN COLOUR daksha a Vaghela -
-
-
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Sudha Banjara Vasani -
ભરેલા કારેલા
#SRJ#RB10 નાના કુમળા કારેલા માં કડવાશનું પ્રમાણ ઓછું હોય છે..આ એક પારંપરિક વાનગી છે જે બપોરના ભોજન માં પીરસાય છે...જમણવારમાં પણ આ શાક પીરસવામાં આવે છે Sudha Banjara Vasani -
સત્તુ ના પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
બિહાર ની સ્પેશ્યાલીટી. આ બ્રેકફાસ્ટ વાનગી હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે. આ પરોઠા filling ઈફેક્ટ આપે છે.સ્વાદ સાથે સેહત પણ.#EB#Week11 Bina Samir Telivala -
સત્તુ કોપરા ના લાડુ (Sattu Kopra Ladoo Recipe In Gujarati)
#EB#week11ઉત્તર પ્રદેશ,બિહાર નું લોકપ્રિય સત્તુ આમ તો ગુજરાત માં એનું ઓછું ચલણ, પણ હવે તો ઘણા ના ઘરો માં સત્તુ ની રેસિપી બનતી હોય છે.. Sangita Vyas -
ગટ્ટા સબ્જી(gatta sabji in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#માઇઇબુક#પોસ્ટ28આજે મેં રાજસ્થાન નું ફેમસ ગટ્ટા નું શાક બનાવ્યું છે જે ખૂબ પૌષ્ટિક અને ટેસ્ટી છે અને લીલોતરી શાક ની અવેજી માં ખૂબ સારું પડે છે Dipal Parmar -
-
સત્તુ નું શરબત (Sattu Sharabat Recipe In Gujarati)
#EB#week11ગરમીમાં ઠંડક આપતું પીણું છે હેલ્ધી તો છે Sonal Karia -
સત્તુ શરબત (Sattu sharbat recipe in Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનાવવામાં આવતો લોટ છે જે ખૂબ જ આરોગ્યવર્ધક છે. સત્તુ માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી પાચનક્રિયામાં મદદરૂપ છે તેમ જ વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય પણ આ લોટ ના ઉપયોગ ના ઘણા બધા ફાયદા છે. સતુ ના લોટ માંથી પરાઠા, લીટી, ચીલા તેમજ મીઠાઈઓ બનાવી શકાય.સત્તુ માંથી બનાવવામાં આવતું શરબત ઉનાળાના સમયમાં પીવામાં આવે છે. આ શરબત ઉત્તર ભારતીય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. નહિવત સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બની જતું આ શરબત પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ગુણકારી છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
#EB#Week 6એકદમ ચટપટી સબ્જી જે હેલ્ધી અને ટેસ્ટી છે Avani Suba -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EBWeek9Theme9#RC1Yellow Recipesરેઇન્બો ચેલેન્જ વરસાદી માહોલમાં આ ચટાકેદાર ગરમાગરમ મકાઈ વડા ખૂબ જામશે...બહારથી ક્રિસ્પી અને અંદર થી એકદમ રૂ જેવા સોફ્ટ આ વડા માટે કોઈ ના ન પાડે... સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતા હોય છે... Sudha Banjara Vasani -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#week11#RC4#greenreceipe#cookpadindia#cookpadgujarati સત્તુ એટલે શેકેલા ચણા કે દાળિયા નો પાઉડર .એમાંથી સુખડી, શરબત, ભરેલાં શાક માં, ચટણી માં તેનો ઉપયોગ કરાય છે. सोनल जयेश सुथार -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#DIWALI21સત્તુ એ પ્રોટીન થી ભરપુર છે.. એનો ઉપયોગ કરી વાનગી બનાવવા માં આવે તો એ ખુબ હેલ્ધી બને છે.. Daxita Shah -
પરવળ ના ભાજા(Parval's bhaja recipe in Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ રેસીપી મૂળ બિહારની છે....બિહારમાં પરવળની ખેતી મોટા પાયા પર થાય છે...અને ત્યાં પરવળની અવનવી વાનગી રંધાય છે...ત્યાં બ્રેકફાસ્ટ માં પરવળ ના ભાજા ખૂબ લોકપ્રિય છે...તેની ચિપ્સ સમારીને તેલમાં અથવા ઘી માં તળીને ક્રિસ્પી બનાવી...મસાલા ઉમેરી પીરસવામાં આવે છે...મેં ઉપરથી બીજી વાર રાઈ નો વઘાર કરીને ગુજરાતી ટચ આપ્યો છે. Sudha Banjara Vasani -
સત્તુ ની ભાખરી (Sattu Bhakhri Recipe In Gujarati)
#EB#week11 સત્તુ એ ચણા ને શેકી , દળી ને બનાવવા માં આવતો લોટ છે.તેમાં ભરપૂર પ્રોટીન રહેલું છે.સત્તુ ની વાનગી ઓ બિહાર માં વધારે ખવાય છે.સત્તુ નો લોટ તૈયાર પણ મળે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312062
ટિપ્પણીઓ (6)