લીલા નારિયેળ નો આઈસ્ક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)

Shital Shah @cook_26094141
ઉનાળા માટે ની સરળ વાનગી
લીલા નારિયેળ નો આઈસ્ક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
ઉનાળા માટે ની સરળ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા નાળિયેરની મલાઈ ના ટુકડા કરી તેમાં થોડુક નાળિયેરનું પાણી ઉમેરી અને તેની એક પેસ્ટ બનાવો. હવે એક તપેલીમાં વ્હીપ ક્રીમ લઈ તેને બીટર ની મદદથી બીટ કરો. ક્રીમ ફૂલી જાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક અને નાળિયેરની મકાઈની પેસ્ટ ઉમેરી ફરીથી તેને બીટ કરો.
- 2
હવે તૈયાર થયેલા મિશ્રણને એક ડબ્બામાં ભરી પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દો. છ કલાક પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો. તૈયાર છે ઉનાળા માટે સ્પેશ્યલ એકદમ સરળ અને ટેસ્ટી લીલા નાળિયેરનો આઈસ્ક્રીમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ (Pista Vanilla Ice Cream Recipe In Gujarati)
#APR આઈસ્ક્રીમ ની વાત આવે ત્યારે નાના મોટા બડા ના મો માં પાણી આવી જાય..આજે મેં પિસ્તા વેનીલા આઈસ્ક્રીમ ટ્રાય કરીયો.મસ્ત બનીયો છે. Harsha Gohil -
કેસર પિસ્તા આઇસ્કીમ (Kesar Pista Ice Cream In Gujarati)
#WD.Gujarati Cookpad.Dedicate Recipes💝HAPPY WOMEN'S DAY.💝ALL MY LOVELY GROUP FRIENDS AND ALL ADMINS.💝**नारी तुम प्रेम हो**आस्था हो,विश्वास हो****टूटी हुई उम्मीदों की**एकमात्र आस हो****हर जान का**तुम्ही तो आधार हो****नफरत की दुनिया में**मात्रा तुम्ही प्यार हो****उठो आपने अस्तित्वा को सम्भालो****केवल एक दिन ही नहीं****हर दिन नारी दिवस बनालो****नारी दिवस की हार्दिक शुभकामनये**💝🙏આજે મેં 50 વર્ષથી નેચરલ બનતો કેસર પિસ્તા આઇસ્ક્રીમ મેં ઘરે બનાવ્યો છે .જે હું નાની હતી ત્યારથી મારો ફેવરિટ રહ્યો છે. અને આજે પણ કોઈ પૂછે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે ???તો મારા મોઢામાં થી કેસર આવે.આ મારો ફેવરિટ આઈસ્ક્રીમ હું મારી લવલી ફ્રેન્ડ અને મારા રિસ્પેક્ટેડ Admins નેDedicate કરું છું. એટલે કેDisha di.☺ Akta mem.😊 Poonam ji. ☺Palak ji☺ khushboo vora😊 Vaibhavi di. ☺Chandni ji☺Ketki dave.☺ Sudha ji ☺•And Mrunal Thakkar. And all lovely group. I love to you all💝💝💝 આ આઈસ્ક્રીમ બહુ જ થોડી વસ્તુ માંથી અને બહુ જ ઓછી પ્રોસિજર થી ફટાફટ બને છે. Jyoti Shah -
-
-
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમોટા થી લઇ નાના બધાની પ્રિય તેવી અને વિટામિન C થી ભરપૂર સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી બધાના દિલ જીતી લે તેવું ફળ છે...Ice cream અને Shake માટે એકદમ અનુકૂળ ફળ તેવા સ્ટ્રોબેરી નો આઈસ્ક્રીમ મેં આજ બનાવ્યો. ખરેખર yummy બન્યો!!!! Ranjan Kacha -
કોકોનટ ચીયા પુડિંગ (Coconut Chia Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#NFR Amita Soni -
-
કોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Coriander Lime Ice cream Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીકોથમીર લીંબુ આઈસ્ક્રીમ (Cilantro Lime Ice creamઆ એક mexican ice cream છેઆજે મે વિચાર્યું કે આ આઈસ્ક્રીમ બનાવીયે. જ્યારે બનાવીને ખાદુ તો ખૂબ ખૂબ સરસ લાગ્યો. ધાણા અને લીંબુ ની ખૂબ સરસ ટેસ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરી. ખૂબ ખૂબ શેલું છે આ આઈસ્ક્રીમ બનવાનું. Must try it. Deepa Patel -
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
કોકોનટ તરબૂચ કુલર (Coconut Watermelon Cooler Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી કોકોનટ તરબૂચ કુલર બનાવવાની અને પીવાની મજા જ અલગ છે# cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
કોકોનટ આઇસક્રીમ(Coconut Icecream Recipe In Gujarati)
બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આઈસ્ક્રીમ Ami Thakkar -
ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ (Tender Coconut Icecream Recipe In Gujarati)
#CRખૂબ જ જલ્દી થી બની જાય છે અને ખૂબ જ ઓછી સામગ્રી માં થી....નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. મને એની પ્રેરણા મારી મમ્મી થી મળી છે Santosh Vyas -
કોકોનટ આઈસ્ક્રીમ (Coconut Icecream Recipe In Gujarati)
#CR નારીયેલ ને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે નાળિયેર સૂકું હોય કે લીલુ નાળીયેર હોય બંને નારિયલ નો સ્વાદ અલગ અલગ આવે છે બંને નારિયેળના એક-એક વસ્તુઓનો ઉપયોગ વિવિધ રીતે આપણે રોજિંદા વપરાશમાં કરીએ છીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweet recipe challenge#AA2 Rita Gajjar -
ફાલૂદા વેનીલા આઈસ્ક્રીમ 3 નેચરલ બુસ્ટર(Falooda Vanilla Ice Cream Natural Booste Recipe In Gujarati)
#AsahiKaseiIndiaસાવ સાચું કવ તો મને ફલૂદા બનાવવાની પ્રેરણા મારા દીકરા એ આપી છે. અને નેચરલ બુસ્ટર ની પ્રેરણા મારા સાસુ એ.. એના થઈ એક અલગ જ એનર્જી આવી જાય છે.પારસી ફાલૂદા વિથ વેનીલા આઈસ્ક્રીમ વિથ 3 નેચરલ બુસ્ટર Shweta Mashru -
-
-
આઈસ્ક્રીમ બેઝ(Ice cream Base recipe in Gujarati)
ભાવના બેનની પધ્ધતિથી બનાવેલ આઇસ્ક્રીમ બેઝ મને તો ગમી.. તમને પણ જરૂરથી ગમશે... તો રાહ ન જુઓને બનાવો તમારા ઘરમાં આઇસ્ક્રીમ બેઝ જેમાં ફટાફટ આપણા મનગમતા ફ્લેવર ઉમેરીને આઇસ્ક્રીમ ખાઈ શકીએ. Urvi Shethia -
ઓરીયો આઇસક્રીમ (Oreo Ice-Cream Recipe In Gujarati)
April 1stઉનાળો એટલે ઠંડુ ઠંડુ ખાવાની સીઝન જેવી કે ગોલા આઇસ્ક્રીમ શરબત ઠંડાઈ જ્યુસ પણ સૌથી વધારે ઠંડુ તો આઇસ્ક્રીમ ખાવાની વધારે મજા આવે. એમાં ભી મનપસંદ એવા ફ્લેવર ની આઇસ્ક્રીમ ખાવા મળે તો ખુબજ મજા પડી જાય એટલે જ મેં ઓરીયો ફ્લેવરની આઈસક્રીમ બનાવી છે જે નાના બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે. આ આઈસ્ક્રીમ જો તમે એક વખત ઘરે બનાવશો તો બહારની આઈસ્ક્રીમ પણ તમને નહિ ભાવે . એટલી ટેસ્ટી છે . Brinda Lal Majithia -
કોકોનટ આઈસ્ક્રીમ(Coconut Ice cream recipe in Gujarati)
#cookpadindia #cookpadgujaratiખુબ જ ઓછી સાકરની આઈસ્ક્રીમ... નારિયેળના નેચરલ ટેસ્ટ સાથે... ડાયાબિટીક લોકો પણ આરોગી શકે તેવી નેચરલ કોકોનટ આઈસ્ક્રીમ.... Urvi Shethia -
-
-
ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu
#APR#cookpadgujarati આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
-
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16172573
ટિપ્પણીઓ