રાંધવાની સૂચનાઓ
- 1
આલુ સેવ બનાવવા માટે સૌ પ્રથમ બટેટાને બાફીને ખમણી માં છીની લેવા.પછી તેમાં બેસન કે ચણાનો લોટ નાખી તેમાં હળદર, ધાણાજીરું,લાલ મરચું પાવડર,મીઠું,સંચર, ગરમ મસાલો નાખી થોડો ધીલો લોટ બાંધી લો. તેમાં પાણી નો ઉપયોગ બિલકુલ નથી કરવાનો.આ લોટ બટેટા માં પાણી વગરજ બંધાઈ જશે.
- 2
હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં સેવ પડવાના સંચાથી સેવ પાડી લો. આ સેવ ખુબજ સ્વાદિષ્ટ બાર જેવીજ બને છે.તો તૈયાર છે આપણી આલુ સેવ.સવારે કે સાંજે નાસ્તા માં ચા સાથે મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
આજે અમે આલુ સેવ બનાવી છે આ રીત થી ટ્રાય કરજો જરૂર મસ્ત બનશે Chandni Dave -
-
આલુ સેવ(Alu sev recipe in Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી બનાવવામાં સરળ...ઘરમાંથી જ મળી રહેતી સામગ્રીથી બની જાય છે બધાને જ પસંદ આવે તેવી છે.બ્રેકફાસ્ટ રેસીપી છે. Sudha Banjara Vasani -
-
-
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8આલુ સેવ તો મોટે ભાગે બધા ની પ્રિય હોય છે તો ચાલો હું ઘરે આલુ સેવ કઈ રીતે બનાવું છું તેની રેસિપી શેર કરું છું. Arpita Shah -
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#WEEK8સેવ બધા ને પસંદ હોય છે. આમતો સેવ નામ સાભળતા જ ચણાના લોટ ની સેવ યાદ આવે પણ અહીં આજ આલુ,ચણાનો લોટ અને ચોખાના લોટ મિક્સ કરી સેવ બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને કુરકુરી લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
#EB#Week8 હું ઘરે અલગ અલગ ચણા ના લોટ ની સેવ બનાવતી હોઉં છું બધા ને ખૂબ ભાવે છે.ગુજરાતીઓ ને ભાવતો નાસ્તો છે. Alpa Pandya -
-
-
-
-
આલુ સેવ (Alu Sev Recipe In Gujarati)
#આલુઆલુ સેવ જે બટાકા અને બેસન એડ કરી ને બનાવી છે જે બહાર પેકેટ માં મળે છે તેવી ચટપટી અને ટેસ્ટી લગે છે. Dharmista Anand -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12540863
ટિપ્પણીઓ (3)