મેંગો આઈસ્ક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં દૂધ લઈ તેને ઉકળવા મૂકવું કેરીના ટુકડા કરી લેવા દૂધને ઠંડું પડવા દેવું
- 2
એક મિક્સર જારમાં દૂધ કેરીના ટુકડા મિલ્ક પાઉડર અને ખાંડ નાખી બ્લેન્ડ કરી લેવું ત્યાર પછી ઢાંકણા વાળા ડબ્બામાં ભરી અને તેના ચાર કલાક માટે ફ્રીઝરમાં મૂકી લેવું ચાર કલાક પછી કાઢી ફરીથી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું
- 3
ફરીથી એરટાઇટ ડબામાં ઢાંકણું ઢાંકીને મૂકી ઓવર નાઈટ મૂકી અને બીજા દિવસે સ્કુપર ની મદદથી સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો
- 4
તૈયાર છે આપણો કેરીનો આઇસક્રીમ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#APR@Nidhiji1989 inspired me for this recipe Amita Soni -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
-
-
-
મેંગો કપ આઈસ્ક્રીમ(Mango cup ice cream recipe in Gujarati)
#APR ખૂબ જ આસાની થી બની જાય છે અને એકદમ ઓછી સામગ્રી ની જરૂર પડે.આ બનાવવા માટે અમુલ ફ્રેશ ક્રિમ ફ્રિજ માં રાખવું અને તેનો ઘટ્ટ ક્રિમ ભાગ ઉપયોગ માં લેવો. Bina Mithani -
-
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR@Nidhi1989 inspired me for this recipe 🥭🍨 Dr. Pushpa Dixit -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad -
હોમ મેડ મેંગો આઈસ્ક્રીમ
ઉનાળા ની સીઝન માં આઈસ્ક્રીમ ની મજા કંઇ ઓર જ હોય છે. એમાયે ઘરે બનાવેલ આઈસ્ક્રીમ લાજવાબ બને છે. Varsha Dave -
-
-
-
બરફી (Barfi Recipe In Gujarati)
#કૂકબુકઆજે મેં ઘરે જ માવાને બદલે દૂધમાંથી બરફી બનાવી પહેલીવાર પણ ખુબ જ સરસ બની છે આ ઇન્સ્ટન્ટ બરફી જે તમે પણ એક વાર જરૂર થી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
મેંગો આઈસ્ક્રીમ (Mango Ice Cream Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ ઓછી ઘટકો સાથે લોક ડાઉન મા શ્રેષ્ઠ રેસીપી.. Foram Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246726
ટિપ્પણીઓ