બેસન ચટપટી મીરચી(besan chatpati mirchi inGujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556

#golden apron 3
# week 18 I

બેસન ચટપટી મીરચી(besan chatpati mirchi inGujarati)

#golden apron 3
# week 18 I

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
એક વ્યક્તિ
  1. છથી સાત નંગ લાંબા લીલા મરચા
  2. 1/2વાટકી ચણાનો લોટ
  3. 1/2 ફાડુ લીંબુ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મરચાના ડીટીયા તોડી તેના બે ભાગમાં ઉભી ચીરીઓ કરી લેવી ત્યારબાદ એક ડીશમાં આ મરચાંની ચીરીઓ ઉપર લીંબુ તેમજ મીઠું નાખી ચોળી લેવી ત્યારબાદ તેની ઉપર ચણાનો લોટ છાંટી ફરી વખત મરચાં ચોળી લેવા

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તળવા માટે તેલ મૂકવું ત્યારબાદ તેમાં લોટ છાંટેલી મરચાંની ચીરીઓ નાખવી ગેસની આંચ ધીમી રાખવી આ બધી ચીરીઓ આછો બદામી થાય ત્યાં સુધી તળવી ત્યારબાદ ટોમેટો સોસ સાથે ગરમ ગરમ સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

ટિપ્પણીઓ

Similar Recipes