રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બધાં કઠોળ મીક્સ કરો. તેને પાણીમાં ધોઈ લો. આખી રાત પાણીમાં પલળવા દો. પછી એક કૂકર માં થોડું મીઠું નાખી દો. અને 7/8 વિસલ વગાડી બાફી લો.
- 2
પછી ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરો તેમાં રાઈ,જીરું ને લીમડો નાખી દો. પછી તેમાં આદુ મરચાની ને લસણ ની પેસ્ટ ઉમેરો. ટામેટાં ઉમેરો. થોડીવાર પકાવો.
- 3
પછી તેમાં કઠોળ મીક્સ કરો.હળદર મીઠું મરચું ધણાજીરું ગરમ મસાલો નાખી બરાબર મિકસ કરો. થોડું પાણી નાખી થોડીવાર માટે તેને પકાવો. 10 મિનિટ સુધી રહેવા દો. હવે ઉપરથી કોથમીર ભભરાવીને ને ગાર્નિશ કરો.
- 4
ડુંગળી અને ટામેટાં ઝીણાં સમારેલાં પણ વાપરી શકો છો. આ બધાં મિક્સ કઠોળ ની ભેળ પણ સરસ બને છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા નું ટેસ્ટી ફરાળી શાક(bataka farali saak recipe in GujArati)
Bataka nu shak recipe in Gujarati#goldenapron3# kids Ena Joshi -
મેથી પાપડ નું શાક(Methi Papad shaak Recipe in Gujarati)
#GA4#week 2Methi papad nu shak recipe in Gujarati Ena Joshi -
મોરૈયા ની ટેસ્ટી ફરાળી ખીચડી(farali khichdi recipe in Gujarati)
Moriya ni faradi khichdi recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
વેજીટેબલ પૌઆ (Vegetable Pauva Recipe In Gujarati)
#goldenapron3Vejitable paua recipe in GujaratiWeek 3. Super chef challenge Ena Joshi -
-
-
દેશી પનીર સ્ટર ફ્રાય (Desi Paneer Stir fry recipe in Gujarati)
Desi paneer stir fry recipe in Gujarati#goldenapron3#17th week recipeWeek meal 3 Ena Joshi -
-
વેજી ટેબલ ખીચડી (Vagetable khichdi recipe in Gujarati)
Vejitable khichdi recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
મીક્સ વેજીટેબલ ખીચડી(mix vej khichdi recipe in Gujarati)
#goldenapron3Mix vejitable khichdi recipe in Gujarati# kids Ena Joshi -
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો(rigan na olo recipe in Gujarati)
Ringan no odo recipe in Gujarati#goldenapron3#kids Ena Joshi -
-
ઇન્સ્ટન્ટ પૌંઆ કટલેટ(instant pauva cutlet in Gujarati)
#goldenapron3#22ND to 30July#new# week meal 3#25th week recipe Ena Joshi -
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
-
-
મહીકા નાં પુડલા
આ રાજકોટ નાં મહીકા ગામ નાં ફેમસ પુડલા છે.જેને ટામેટાં ની ચટણી અને દહીં સાથે સર્વ કરવામાં આવે છે. Avani Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12265775
ટિપ્પણીઓ