ભાત નાં વડા

Ena Joshi @cook_22352322
ભાત નાં વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં ભાત લો. તેમાં બધાં લોટ લઈ લો. પછી તેમાં કોથમીર અને કસુરી મેથી નાંખી દો.
- 2
હવે તેમાં આદુ મરચાં ને લસણ ની પેસ્ટ ઉમેરો. બધાં મસાલા નાખો. તેલ નું મોણ નાખી દો.ચપટી સોડા નાખો. બરાબર મિક્સ કરી લો. પાણી જરૂર મુજબ લઈ વડા નો લોટ બાંધી લો. ઉપરથી તલ નાખો. હવે આં રીતે ગોળ ગોળ લૂઆ બનાવીને તેમાં તલ નાંખો.
- 3
બધાં લુઆ ગોળ ગોળ વાળીને સહેજ દબાવી દેવા. અને તલ વાળા કરી ને રાખી દો.
- 4
આરીતે બધાં વડા બનાવી લો. ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકી. પછી તેમાં તૈયાર કરેલા વડા સોનેરી કલર ના થાય ત્યાં સુધી તેને તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ભાત નાં વડાં.
- 5
- 6
- 7
- 8
- 9
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી બાજરી ના વડા(Methi bajri na vada recipe in Gujarati)
Methi bajri na vada recipe in Gujarati#golden apron ૩#Week meal 3 Ena Joshi -
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
પૌંઆ નાં ઇન્સ્ટન્ટ વડાં (Poha Instant Vada recipe in Gujarati)
Paua na instant vada recipe in Gujarati#goldenapron3#king#new#week meal 3 Ena Joshi -
-
-
-
-
ભાત ના ચિલ્લા (Rice Chilla Recipe In Gujarati)
પુડલાલેફ્ટ ઓવર રાઈસBhat na chila recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
-
-
બટાકાં ની ચિપ્સ નાં ભજીયા(bataka ni chips bhajiya recipe in Gujarati)
Bataka ni chips na bhajiya recipe in Gujarati#goldenapron3Week 3 super chef challenge Ena Joshi -
વેજી ટેબલ ખીચડી (Vagetable khichdi recipe in Gujarati)
Vejitable khichdi recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
-
-
મીકસડ દેશી હરબ (mixed desi herb recipe in Gujarati)
Mixed deshi Herbs recipe in Gujarati#golden apron ૩ Ena Joshi -
-
લેફટ ઓવર રોટી નાં લાડું
Leftover roti ladu recipe in Gujarati#golden apron૩Week 3Super chef2 Ena Joshi -
-
-
-
સોફ્ટ ખાટા ઢોકળાં(khata dhokala recipe in Gujarati)
Khata dhokla recipe in GujaratI#Tech 1 Ena Joshi -
-
-
-
-
દેશી પનીર સ્ટર ફ્રાય (Desi Paneer Stir fry recipe in Gujarati)
Desi paneer stir fry recipe in Gujarati#goldenapron3#17th week recipeWeek meal 3 Ena Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407743
ટિપ્પણીઓ (2)