રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા માંથી ઠળિયા કાઢી લેવા અને મરચા માં કાપા પાડી લેવા...ત્યાર બાદ એક થાળી માં લોટ અને બધો મસાલો મિક્સ કરી હાથ વડે એકદમ ચોળવો...ત્યાર બાદ ગુંદા માં કાપા પાડી ગુંદા માં અને મરચા માં તૈયાર કરેલ મસાલો ભરી દેવો...
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી તે ગરમ થઇ જાય એટલે ગુંદા અને મરચા નાખવા...ત્યાર બાદ તેના પર સાજી નાખી દેવી....આમ થોડી વાર પછી ગુંદા મરચા થઈ જાય એટલે ગરમ ગરમ સર્વ કરી શકાય....
Similar Recipes
-
-
-
ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)
#EB#WEEK2ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો. charmi jobanputra -
-
-
ભરેલા ગુંદા અને મરચાનું શાક (Bharela Gunda Marcha Shak Recipe In Gujarati)
આપણા શરીરની તાકાત ને વધારે છે અને હાડકાંને લગતી બીમારીઓને દૂર કરે છે. ગુંદા માંથી આપણે લોટ અને મરચાનો સંભારો, ગુંદા કેરી નું અથાણું એ બધી વાનગીઓ બનાવી શકીએ છે અને ગરમીની સિઝનમાં ગુંદા આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી રહે છે. Hetal Siddhpura -
-
ભરેલાં ગુંદા અને મરચા (Bharela Gunda Marcha Recipe In Gujarati)
આ રેસિપી મારી મમ્મી એ મને શીખવ્યું છે એટલે એનું મહત્વ મારે માટે ખૂબજ છે.મા એ શીખવેલી કોઈ પણ રસોઈ ની સાસરે પણ વખાણ થાય એટલે એ વાનગી આપણા માટે સ્પેશિયલ વાનગી બની જાય છે.#MAIla Bhimajiyani
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આજે મે આ લોટ વાળા ભરેલા ગુંદા માઈક્રો વેવ માં કર્યા છે ..ખૂબ સરસ થાય છે જલ્દી પણ બની જાય અને ખાસ તેનો કલર પણ એવો ને એવો રહે છે Hetal Chirag Buch -
-
ભરેલા ગુંદાનુ શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લોટ વાળા મરચા (Lot Vala Marcha Recipe In Gujarati)
7,8 મીનીટ માં બની જાય છે, ટેસ્ટી પણ બને અને ખાઇ શકાય. Rashmi Pomal -
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
ભરેલા ગુંદા અને મરચા નું શાક
આપણે સામાન્ય રીતે ગુંદા નું અથાણું બનાવીએ, પણ આજે ગુંદા અને મરચા નું શાક બનાવઈસુ, તો તમે લોકો પણ આ રેસિપી અજમાવી ને કોમેન્ટ જરૂર કરજો. Harsha -
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Nu Shak Recipe In Gujarati)
#SSM#cookpadIndia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
ભરેલા ગુંદા
ભરેલા ગુંદા વારંવાર બનતી અને બધાને ભાવતી રેસીપી છે. ભરેલા ગુંદા અડદ ની છડી દાળ કે રસ સાથે અચૂક બનતી વાનગી છે#RB3 Ishita Rindani Mankad -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16176080
ટિપ્પણીઓ