રાઈતા લીલા મરચા (Raita Lila Marcha Recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

રાઈતા લીલા મરચા (Raita Lila Marcha Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામલીલા મરચા
  2. 50 ગ્રામરાઈ ના કુરીયા
  3. 2પાડવા તેલ
  4. 1/2 ચમચીહળદર
  5. ચપટીહીંગ
  6. સ્વાદઅનુસારમીઠું
  7. 1/2લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલામરચા ને ધોઈ લો ત્યારબાદ મરચા ઉભી ચીર કરી ચાર કટકા કરો

  2. 2

    ત્યારબાદ એક પ્લેટ માં રાઈ ના કુરીયા લો પછી તેમા હળદર,હીંગ અને મીઠું ના ખો

  3. 3

    ત્યારબાદ એક કડાઈ માં ગરમ કરો અને તેમા થોડી હીંગ નાખો

  4. 4

    ત્યારબાદ તેલ થોડુ ઠંડુ થાય પછી રાઈ ના કુરીયા માં નાખો અને કુરીયા ને હાથે થી હલાવી બધો મસાલો મિકસ કરો પછી તે મસાલો મરચા માં નાખો

  5. 5

    પછી મરચા એકદમ હલાવી નાખો અને ત્યારબાદ અડધુ લીંબુ નાખી ને પાછુ હલાવો

  6. 6

    અને તૈયાર છે આપણા રાઈતા લીલામરચા અને તેને એક બાઉલ માં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

Similar Recipes