કેક (cake recipe in Gujarati)

#ccc
#Christmas ચોકલેટ કેક
કેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છે
આજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે
કેક (cake recipe in Gujarati)
#ccc
#Christmas ચોકલેટ કેક
કેક બનાવવા માટે કોઈ બહાનાની જરૂર નથી જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી છે
આજે ક્રિસમસના તહેવાર પર કેકની રેસિપી મૂકે છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં તેલ લઇ તેમાં ખાંડ ઉમેરી અને તેને મિક્સ કરી લો પછી વેનીલા એસેન્સ ઉમેરો અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરો
- 2
હવે એક બીજા વાસણમાં મેંદો બેકિંગ પાઉડર બેકિંગ સોડા લઈ અને પેલા પાણીવાળા મિશ્રણના બાઉલમાં સિધુ ચાળી લો પછી લીંબુનો રસ ઉમેરી અને હળવું મિક્સ કરો પછી તેને ગ્રીસ કરેલી અને મેંદા થી ડસ્ટ કરેલીકેક ટીન માં રેડી દો
- 3
મારી પાસે ઓવન નથી એટલે મેં એક તપેલામાં મીઠું ઉમેરી અને દસ મિનિટપ્રી હિટ કરી પછી તેમાં બેકિંગ ટ્રે મૂકી 35 મિનિટ સુધી ઢાંકણું ખોલવું નહીં પછી ચપ્પુ નાખીને ચેક કરી અને કેક ટીન બહાર કાઢી લેવું
- 4
કેક બરાબર ઠંડી થાય પછી તેને ત્રણ લેયરમાં કટ કરો ત્રણેય માં વચ્ચેસુગર સીરપ ઉમેરીને સોક કરો અને wheeped ક્રીમ થી આઈસીંગ કરો એની વચ્ચેના લેયરમાં ચોકો ચિપ્સ મૂકો
- 5
ઉપર તમારા મનપસંદ ડિઝાઇન થી આઈસીંગ કરો
- 6
તૈયાર છે ચોકલેટ ફ્લેવરની કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
-
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#GA4#week14ઘઉં ની ચોકલેટ cake ચોકો ચિપ્સ સાથે બનાવી મારા બાળકો ને ખુબજ ટેસ્ટી લાગી..ખૂબ જ સરળ રીતે...બને છે... ઓવેન નો,મિલ્ક નો,બટર નો ઉપયોગ નથી કર્યો. Dhara Jani -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ટુટી ફ્રુટી સ્પોન્જ કેક (tutti frutti sponge cake recipe in gujarati)
#ccc#christmas challenge#cookpad's Suchita Kamdar -
એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)
#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી Nidhi Desai -
ચીઝ બાઉલ કેક (Cheese Bowl Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oillચીઝ બાઉલ કેક(Tiramisu Falguni Shah -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક
#NoovenBakingઆજે મેં સેફ નેહા મેડમ ની રેસિપી જોઇને ચોકલેટ કેક બનાવી છે જે બહુ જ સરસ બની છે Kiran Solanki -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
-
પ્લમ કેક (Plum Cake Recipe in Gujarati)
#merrychristmas#CCC#ક્રિસમસ_પ્લમ_કેક ( Christmas Plum Cake Recipe in Gujarati )#Special_Fruits_and_Nuts_Plum_Cake આ આખું વિક ક્રિસમસ વિક ચાલી રહ્યું છે. આ ડિસેમ્બર ના છેલ્લા વિક માં ખ્રિસ્તી લોકો નો મોટો તહેવાર નાતાલ જે આખા વર્લ્ડ મા ધામધૂમ થી ઉજવવામાં આવે છે. આ ક્રિસમસ નો તહેવાર નાના બાળકો નો પ્રિય તહેવાર છે. કારણ કે બાળકો ના પ્રિય શાંતા એમની માટે ગીફ્ટ ને ચોકલેટ્સ લઈ ને આવે છે. આજે મે બાળકો ની પ્રિય એવી ક્રિસમસ પ્લમ કેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને યમ્મી બની હતી. અત્યારે શિયાળા ની સીઝન ચાલે છે તો આ કેક માં મે તજ નો પાઉડર, લવિંગ નો પાઉડર અને જાયફળ નો પાઉડર ઉમેરી કેક બનાવી છે. જે ટેસ્ટ માં એકદમ ટેસ્ટી લાગે છે. "MERRY CHRISTMAS" TO ALL OF U FRIENDS...👍👍🎅🎅⛄⛄🎄🎄🎊🎊 Daxa Parmar -
-
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
પાઇનેપલ ક્રશ કેક(Pineapple Crush Cake recipe In Gujarati)
આજે મારી બેન નો જન્મ દિવસ છે. એટલે પાઇનેપલ કેક બનાવી છે. Mala s crush વાપરી ને કેક તૈયાર કરી છે.*મારા કેક પ્રીમીક્ષ થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
પુલ મી અપ કેક (Pull Me Up Cake Recipe In Gujarati)
#CCCઅત્યાર ની ટ્રેડિંગ કેક પુલ મી અપ તેમાં પ્લાસ્ટિક શિટ પુલ કરી યે ત્યારે ઉપર નાખેલી લિકવીડ ચોકોલેટ ફ્લો થી સ્પ્રેડ થાય છે.અને ઉપર ક્રિસમસ ટ્રી છે જે ચોકોલેટ વેફર ના કોન થી બનેલું છે. Namrata sumit -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
બદામ ની કેક (badam cake recipe in gujarati)
આજે પહેલીવાર કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
કેન્ડી ફલૉ કેક (Candy Flow Cake Recipe In Gujarati)
#CCCકેક આપને અવનવી રીતે બનાવતા હોય છે.અલગ અલગ ફ્લેવર્સ થી અલગ ડિઝાઇન થી અને ક્રિસમસ ફેસ્ટીવલ તો સેન્ટા વગર અધૂરો જ કહેવાય તો આજે મે સેન્તા ચોકલેટ બોલ્સ આપતો હોય તેવી ડિઝાઇન સાથે ચોકલેટ કેક બનાવી છે Namrata sumit -
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#SQ#cookpadindia#cookpadgujratiChocolate cold coffee 😋 આજે મેં ચોકલેટ કોફી બનાવી છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani
More Recipes
ટિપ્પણીઓ (25)