ફરાળી બટેટા નું શાક(farali bataka shaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા લેવાના ત્યાર બાદ તેને કૂકરમાં બાફી લો 3 સીટી વગાડી લો...
- 2
ત્યારબાદ તેને થોડા ઠંડા થવા દો જેથી કરીને બટેટા ની છાલ ઉતારવા ટાઈમ ગરમ ના લાગે
- 3
ત્યારબાદ તેની બધી સામગ્રી તૈયાર કરો
- 4
ત્યાર પછી એક પેઈન માં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થઇ જાય પછી તેમાં જીરું,લીમડો,ટામેટાં અને મરચું એડ કરી દો
- 5
પછી તેમાં બટેટા સુધારેલા પણ એડ કરી દો અને તેમાં સિંગદાણા નો ભૂકો પણ એડ કરી દો
- 6
ત્યાર બાદ તેમાં બધા મસાલા એડ કરી અને તેને વ્યવસ્થિત ચલાવી લો અને તેની ઉપર 1ચમચી લીંબુનો રસ એડ કરી દો ખાંડ નાખી દો(ખાંડ ઓપસનલ છે) અને કોથમીર ઉપર છાંટી દો...
- 7
ત્યાર બાદ તૈયાર છે આપણું ફરાળી બટેટા નું શાક...😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બટેટા અને શીંગ દાણા નું ફરાળી શાક (potato Peanuts Farali Sabji Recipe In Gujarati)
#GA4 #week1 milan bhatt -
ફરાળી સાબુદાણા,બટેટા,સીંગ દાણાનું શાક
#goldenapron3#week25#satvik#સુપર સેફ1 #week1#માઇઇબુક#પોસ્ટઃ24 Vandna bosamiya -
-
-
-
બી બટેટા ની ફરાળી ખિચડી.(Peanuts Potato Farali khichdi Recipe in Gujarati)
#GA4#week1#potatoJayshree vithlani
-
-
-
-
-
-
-
-
બટેટા નું શાક (Bateta Shaak Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી ઓ નું પ્રિય બટેટા નું શાક, કાચા પપૈયાં નો સંભારો , તીખી પૂરી , પાપડી ગાંઠીયા, છાસ ,પાપડ સાથે માણો. Neeta Parmar -
-
(વટાણા-બટેટા શાક (vatana bataka નું shaak recipe in gujarati)
#ફટાફટ, પૂરી અને શાક, ફટાફટ ૩૦ મિનિટ માં બની જાય, અચાનક મહેમાન પણ આવી જાય તો પણ સ્વાદ સાથે સંતોષ થી જમવાનો આનંદ માણી શકે છે. Manisha Sampat -
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળી પેટીસ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. Krishna Rajani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13636335
ટિપ્પણીઓ