ગુલકંદ બદામ મિલ્ક શેક (Gulkand Badam milk shake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને ૬ થી ૭ કલાક પહેલા પલાળવી દેવી.
- 2
૬-૭ કલાક બાદ બદામ ની છાલ કાઢી નાખીને મિક્સર માં બદામ,ગુલકંદ ને ૨ ચમચી દૂધ નાખીને ક્રશ કરી લેવું
- 3
બનેલી પેસ્ટ માં ૨ ચમચી ખાંડ, ૪ બરફ ના ટુકડા ને ૨ કપ દૂધ ઉમરી ને ફરી થી મિક્સર માં મિક્સ કરી લેવું ને કપ માં કાઢી દેવું. બદામ ના ટુકડા થી ગાર્નિશ કરી લેવું. તો ત્યાર છે ગુલકંદ બદામ મિલ્કશેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
-
-
-
-
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે. Nidhi Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
બદામ મિલ્ક (badam milk recipe in gujarati)
#ફટાફટ૧૦ મિનીટ માં બની જતું આ બદામ મિલ્ક બહુ ટેસ્ટી લાગે છે. બનાવવુ પણ બહુ સહેલું છે. Rinkal’s Kitchen -
-
-
-
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#week14(ફરાળી અને જૈન વાનગી) નોન ફ્રાઇડ Jayshree Chauhan -
-
-
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#Week14બદામનો ઉપયોગ કરીને અહીંયા બનાવ્યું છે જે એકદમ હેલ્થી બને છે જેથી બાળકોને પણ ખુબ જ સારું છે તને બહુ જલ્દી બની જાય છે ચાલો આપણે મિલ્ક શેક બનાવવાની રેસીપી જોઇએ Ankita Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12553510
ટિપ્પણીઓ (2)