ગુલકંદ મિલ્ક (Gulkand Milk Recipe in Gujarati)

Twinkle Bhalala
Twinkle Bhalala @mehtatwin
bhavnagar

#WEEK8
#GA4
#gulkand nuts milk

ગુલકંદ મિલ્ક (Gulkand Milk Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#WEEK8
#GA4
#gulkand nuts milk

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. ૨ ગ્લાસદૂધ
  2. ૩ ચમચીગુલકંદ
  3. ૨ નંગકાજુ
  4. ૨ નંગબદામ
  5. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૨ ગ્લાસ થંડુ દૂધ લ્યો

  2. 2

    દૂધ મા ગુલકંદ,કાજુ,બદામ ખાંડ નાખી.મીક્સ કરો

  3. 3

    મે અહીયાં દૂધ એક દમ થંડુ લીધૂ છે અટલે મેં બ્લેનડર થી મીક્સ કરિયું છે..

  4. 4

    જો તમારે વધારે થંડુ જોઇતુ હોઇ તો તમે બરફ ઉમેરી મિક્સર મા મીક્સ કરી.સર્વ કરી સકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkle Bhalala
Twinkle Bhalala @mehtatwin
પર
bhavnagar

Similar Recipes