સન ડ્રાય ટોમેટો (sun dried  tomatoes  recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

સન ડ્રાય ટોમેટો (sun dried  tomatoes  recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 સર્વિંગ્સ
  1. 500 ગ્રામટમેટાં
  2. મીઠું પ્રમાણસર
  3. 2 ચમચીઓલિવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટાં ને ધોઈ સાફ કરી કોરા કરો...ગોળ પતલી રીંગ કટ કરી...પ્લાસ્ટિક પર રાખો.. તેનાં પર મીઠું અને ઓલિવ ઓઇલ લગાવી તડકામાં સૂકવવા મૂકો...લગભગ 2 થી 3 દિવસ બાદ તૈયાર થશે...દિવસ માં બે વાર ઊંધા-સીધા કરવા..સૂકાઈ ગયા પછી તેનો ભૂકો કરી ફ્રીજ માં એર ટાઈટ ડબ્બામાં પેક કરી મૂકી દો.

  2. 2

    અથવા તો સેન્ડવીચ માં ફેટા ચીઝ સાથે સન ડ્રાય ટોમેટો ઉપયોગ મા લઈ શકાય છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes