રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી, ટમેટાંના ગોળ પીસ માં કટ કરો. આઇસબગ્ ના હાથેથી મોટા પીસ કરો અને ઠંડા પાણીમાં પલાળી રાખો તેથી કરન્ચી થાય.
- 2
નાના બાઉલમાં તેલ, મીઠું, વિનેગર, લીંબુ મિક્સ કરો. સવૅ કરવા ના સમયે સલાડ માં ચીઝ, ઓલિવસ, ડ્રેસિંગ મિક્સ કરો.ટોસ્ટ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
-
-
-
-
-
-
-
એપલ વોલનટ સલાડ (Apple Walnut Salad Recipe In Gujarati)
#CookpadTurns6#CWM1#Hathimasala#MBR6 આ એક ફૂટ અને નટ ની કલરફૂલ ડીશ જે એપીટાઈઝર તરીકે સર્વ કરી શકાય.તેનાં ડ્રેસિંગ ને લીધે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
-
-
-
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10867860
ટિપ્પણીઓ