પેરી-પેરી પોટેટો વેજીસ(peri-peri potato vegs recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

પેરી-પેરી પોટેટો વેજીસ(peri-peri potato vegs recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામલંબગોળ મોટા બટેટા
  2. 1 ચમચીપેરી પેરી મસાલો
  3. મીઠું પ્રમાણસર
  4. 2 ચમચીઓલિવ ઓઇલ
  5. પેસ્ટ માટે:
  6. 2 નંગડુંગળી
  7. 6કળી લસણ
  8. 1 ચમચીઆમચૂર
  9. 2 ચમચીમૈંદા
  10. 1 ચમચીબટર
  11. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટેટા ને ધોઈ સાફ કરી છાલ સહિત કટ કરો..તંદૂર માં તેલ લગાવીને શેકી લો...પેસ્ટ ની સામગ્રી માં બતાવ્યા પ્રમાણે તૈયાર કરો.

  2. 2

    શેકેલા બટેટા ની વેજી પર મિક્સ કરી ફરી ગરમ કરો.પેરી-પેરી મસાલો અને કોથમીર નાખી સવૅ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes