રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 2નંગ કાકડી
  2. 2નંગ નાના ગાજર
  3. 3બેલ પેપર (લાલ, પીળા, લીલા)
  4. 3નંગ તીખાં મરચાં
  5. 2નંગ લીંબુ
  6. મીઠું પ્રમાણસર
  7. 1 નાની ચમચીહળદર
  8. 1 નાની ચમચીલાલ મરચું
  9. 1 ચમચીવિનેગર
  10. 2 ચમચીરાઈ ના કુરીયા
  11. 2 ચમચીઓલિવ ઓઇલ/સલાડ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી, મરચાં, ગાજર ધોઈ સમારવાં. તેમાં મીઠું, હળદર, મરચું, લીંબુ, રાઈ ના કુરીયા, વિનેગર, નાખી. છેલ્લે તેલ નાખવું. પાણી બિલકુલ ના નાખો.

  2. 2

    ફ્રીઝ માં મૂકી દો.લગભગ 3 થી 4 દિવસ બાદ તૈયાર થશે. તેને પૂડલા,ભાખરી,પુરી વગેરે સાથે ઉપયોગ મા લઈ શકાય છે.ફ્રીઝ માં લાંબા સમય સુધી સારું રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes