રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના માવો રસ માતેલા કિમ નાખી મિક્સરમાં ચન કરવું નેફિજ માતેલા મૂકવું.થોડાદૂધ માતેલા કોનફલોર નાખી ખાંડ નાખીદૂધનેગરમ કરવું થોડૂ ધટટ થાય પછી
- 2
કેરીનો ઠંડો રસમાં દૂધનુ મિસરણ નાખી મિક્સરમાં ચન કરવું પછીમિસરણને ડબામાં ભરી ફિજ મા મૂકવુઠંડુ કેરીના રસ અથવા કટકા સાથે પીરસી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો મિલ્ક શેક
#SMઅત્યારે કેરી ની સિઝન આવી ગઈ છે તો મેં મારા ઘર માં બધા નું પ્રિય મેંગો શેક બનાવ્યો છે તો ચાલો .. Arpita Shah -
-
-
-
-
-
-
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadindia#mangomastani#dessertમેંગો મસ્તાની (મેંગો થીક શેક) Rupal Bhavsar -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#RC1#week1#yellowSaturday કેરી ની સીઝન અને એમાં ઉનાળા ની ગરમી માં આઈસ્ક્રીમ ની મજા કંઇ જુદી જ છે.મે અહીંયા મેંગો આઇસ્ક્રીમ ની રેસીપી આપી છે. Varsha Dave -
-
મેંગો કલાકંદ
#RB10મેંગો ની સિઝન તેમાંથી જુદી જુદી વાનગી બનાવી શકાય છે અમારા ઘરમાં મારા ગ્રાન્ડ સન શ્રી મીઠાઇ ખાવા ના શોખીન છે તેના માટે મેંગો કલાકંદ બનાવ્યા છે Kalpana Mavani -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#RB12#week12#cookpadgujarati#Pune_Special મેંગો મસ્તાની મહારાષ્ટ્ર ના પુણે શહેર માં વેચાતી લોકપ્રિય મેંગો ડ્રિંક છે. તે મૂળભૂત રીતે આઇસક્રીમ અને ડ્રાય ફ્રૂટ્સ સાથે ટોચ પર સેલિંગ થતી મેંગો મિલ્કશેક છે. ઉનાળા માં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની. ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો. આ ડ્રિંક પુણે માં ખૂબ જ પ્રચલીત અને લોકપ્રિય છે. તો કેરી ની સિઝન માં બનાવો પુણે નું ફેમસ મેંગો મસ્તાની. Daxa Parmar -
મેંગો રસગુલ્લા
#મેંગોરસગુલ્લા એ બહુ જાણીતી બંગાળી મીઠાઈ છે જે હવે ભારત ભર માં પ્રખ્યાત છે. એમાં કેરી નો સ્વાદ આપ્યો છે. Deepa Rupani -
મેંગો ડલગોના મીલ્ક શેક
#કૈરીમેગો મીલ્કશેક બહુ જુનુ છે એટલે કઈક નવું ડલગોના મેંગો શેક બનાવ્યો. ડલગોના કોફી બહુ પીધી છે. પણ આ કોફી થી નહી પણ મેંગોથી બનેલું છે. આ સીઝનમાં તે પીવાની ખુબ મજા આવે છે . આ બીટર વગર મીક્સીમાં બનાવ્યું છે. Vatsala Desai -
મેંગો ફ્રુટ્ટી(mango frutti recipe in Gujarati)
#માઇઇબુકમેંગો ફ્રુટ્ટી તો બધાનું ફેવરીટ ડ્રિંક હોય છે. ગરમી માં આ ડ્રિંક પીવાની મજા આવે છે. Vrutika Shah -
મેંગો ચૂસ્કી (Mango Chuski Recipe In Gujarati)
મેંગો ચૂસ્કી બાળકો માટે ખાસ હોય છેબહાર ના ગોલા કરતા હેલધી છે Kalpana Mavani -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
મેંગો કલાકંદ આ એક મીઠાઈ છે.જે કેરી ની મોસમ મા ખાવા ની બહુ જ મજા આવેછે.આ મીઠાઈ એક દમ પૌષ્ટિક છે #RC2Sarla Parmar
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
મેંગો રબડી
#MDC#RB5#week5#nidhi#KR મેંગો રબડી એક ડેઝર્ટ ડીશ છે.જે ખાવામાં ટેસ્ટી ડેઝર્ટ છે.ગરમી માં મેંગો રબડી ખાવાની મજા પડે છે. આ ડીશ મે મારી મમ્મી પાસેથી શીખી છે. મેંગો રબડી આમારા બધાની ફેવરેટ ડેઝર્ટ છે. ઠંડી ઠંડી મેંગો રબડી ગરમીમાં સર્વ કરો . Payal Sachanandani (payal's kitchen) -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
-
મેંગો ફ્રૂટી
#મેંગોનાનપણ થી આપણે સૌ સાંભળતા આવ્યા છીએ... મેંગો ફ્રૂટી..ફ્રેશ એન્ડ જ્યૂસી અને પિતા પણ આવ્યા છીએ. આવી આ મધુરી ફ્રૂટી ઘરે બને પછી પીવા માં માપ રહે? Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12561657
ટિપ્પણીઓ