શકકરટેટ્ટી પંચ (Muskmelon Punch Recipe in Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ઘણા લોકો ને શક્કર ટેટ્ટી ભાવતી હોતી નથી. એલોકો ને શક્કર તેટ્ટી તમે આ રીતે આપશો તો એમને જરૂર ભાવશે.
#સમર

શકકરટેટ્ટી પંચ (Muskmelon Punch Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ઘણા લોકો ને શક્કર ટેટ્ટી ભાવતી હોતી નથી. એલોકો ને શક્કર તેટ્ટી તમે આ રીતે આપશો તો એમને જરૂર ભાવશે.
#સમર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ ગ્લાસ
  1. ૧ કપશક્કર ટેટી ના ટુકડા
  2. ૧/૨ કપફ્રેશ ક્રીમ(ઠંડુ)
  3. ૩ ટેબલસ્પૂનખાંડ
  4. ૧/૪ કપશક્કર ટેત્તી ના નાના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક મિક્ષ્ચર જાર માં શક્કર તેત્તી ના ટુકડા ઉમેરી એમાં ફ્રેશ ક્રીમ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે એને ગ્લાસ માં લઇ એમાં ઉપર થી શક્કર ટેટી ના ટુકડા ઉમેરી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes