આદુ વાળી ચા

Seema Makvana
Seema Makvana @cook_21198926

#goldanapro 3#week17

આદુ વાળી ચા

#goldanapro 3#week17

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1નાનો ટૂકડો આદુ
  3. અડધી ચમચી ચા ની ભુકી
  4. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો ત્યાર બાદ ગેસ ઉપર તપેલી મા દૂધ ગરમ કરો

  2. 2

    ત્યાર બાદ તેમા ખાંડ અને ચાની ભુકી નાખો અને પછી તેમા આદુ ખમણ નાખો

  3. 3

    હવે તેને બરાબર ઉકાળીને એક કપ મા કાઢી લો.તો તૌયાર છે આપડી આદુ વાળી ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Makvana
Seema Makvana @cook_21198926
પર

ટિપ્પણીઓ

Similar Recipes