રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ લઈ તેમાં મીઠું મરચું હળદર હિંગ અજમો અને ત્રણ ચમચી તેલ નાખી હલાવી લ્યો હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો નરમ લોટ બાંધી લ્યો.દસ મિનિટ ઢાંકી રહેવા દયો.
- 2
દસ મિનિટ પછી લોટ માંથી લુવા કરી થેપલા વણી લ્યો. લોઢી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેની ઉપર થેપલું મૂકો સેજવાર પછી પલટાવી લ્યો.અને સેજ તેલ લગાવી લગાવી લ્યો.બીજી બાજુ ફેરવી તેલ લગાવી લ્યો. થઇ જાય એટલે ઉતારી લેવા.બધા થેપલા આ રીતે ઉતારી લ્યો.
- 3
તૈયાર છે થેપલા કેરી ના રસ સાથે સર્વ કરો.
- 4
લિંક માં જુઓ.
- 5
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#Summer season#Mango Mania Bhumi Parikh -
-
-
-
-
-
શીષક:: રસ -રોટલી (Aamras - roti)
#cookpadgujarati #cookpadindia #healthy #cool #Aamrasroti #aamras #roti બઘા નો ફેવરીટ કેરી નો રસ અને ડબલ પડી રોટલી આ જમવામાં મળે એટલે મઝા પડી જાય. Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253163
ટિપ્પણીઓ