પુલાવ (Pulao recipe in Gujarati)

Jalpa vegad @cook_22631363
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા એક વાસણ માં લઇ ધોઈ લો. પછી ગેસ પર તપેલા માં ગરમ કરેલા પાણી માં ઉમેરી દો વટાણા અને મકાઈ પણ એમાં જ નાખી દો. ચોખા ચડી જાય એટલે ઓસવિ લો
- 2
ભાત થોડા ઠંડા પડે એટલે એક કડાઈ માં ગેસ પર 3 ચમચી ઘી નાખો ઘી ગરમ થાય એટલે તેમાં લવિંગ,તજ,જીરૂ ઉમેરો. હવે તેમાં ગાજર ના ટુકડા ઉમેરી થોડું સાંતળી લો. પછી તેમાં બદામ કાજુ ના ટુકડા ઉમેરી દો
- 3
પછી તેમાં ભાત ઉમેરી મીઠું નાખી બરાબર મિકસ કરી દો. કડાઈ ગેસ પરથી ઉતારીને તેમાં દાડમ ના દાણા, દ્રાક્ષ ઉમેરો. તૈયાર છે આપણા પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પ્રાઉટ પુલાવ (Sprout Pulao Recipe in Gujarati)
#AM2શીયાળામાં અલગ અલગ શાકભાજી મીક્સ કરી ને આપણે પુલાવ બનાવતા હોય છે.પણ ઉનાળામાં થોડો પ્રોબ્લેમ થાય.એનડ કોરનો તો બહુ બહાર પણ ન જવાય તો મારી રેસિપી એવી છે કે નાના મોટા બધા ને ભાવશે. એન્ડ હેલ્ધી પણ રહેશે.અને બધા માટે એક ન્યુ રેસિપી પણ થશે. તો બધા ને મજા આવશે.મે આ રેસિપી રેખા કક્કડ ની જોય ને કરી છે.થેકસ ડીયર. Piyu Savani -
-
-
-
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#cookpad_guj#cookpadindiaઝરદા એ પારંપરિક મીઠા ભાત ની વાનગી છે જે સામાન્ય રીતે પ્રસંગ અને તહેવાર માં બનાવાય છે. મૂળ મુગલાઈ એવું આ સ્વાદિષ્ટ વ્યંજન ભારત અને આસપાસ ના દેશ માં પ્રચલિત છે. ઝરદા નામ મૂળ પર્શિયન શબ્દ "ઝરદ" પરથી આવ્યું છે જેનો અર્થ "પીળો"થાય છે. આ વ્યંજન બનાવા માં પીળા રંગ નો ઉપયોગ થાય છે.મોટા, લાંબા દાણા વાળા ચોખા ( મોટા ભાગે બાસમતી) , ઘી, ખડા મસાલા, સૂકા મેવા અને કેસર થી બનતા આ ભાત એક મીઠાઈ ની જગ્યા લઈ શકે છે. આ વ્યંજન ને વધુ સ્વાદિષ્ટ બનાવા માવો પણ ઉમેરી શકાય છે. મેં આજે માવા તથા રંગ વિના જ ઝરદા બનાવ્યું છે. Deepa Rupani -
-
-
-
મિક્સ વેજ. પુલાવ (Mix Veg. Pulao Recipe In Gujarati)
ઠંડી ની સિજન ચાલે છે, અને બધા શાકભાજી આવે છે તો મેં વેજીટેબલ પુલાવ બનાવ્યો છે. Brinda Padia -
-
-
-
વેજ ડ્રાયફ્રુટ પુલાવ (Veg. Dryfruit Pulao Recipe In Gujarati)
#AM2#week2પુલાવ,બિરિયાની મસાલા ભાત આ બધૂચોખા માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે જમવા માં ખુબ જ પસંદ કરવા માં આવે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
સફેદ પુલાવ કઢી (White Pulao Kadhi Recipe In Gujarati)
સફેદ પુલાવ - કઢી#SD#SummerSpecialDinnerReceipes#Cookpad#CookpadIndia#Cookpadgujarati#Cooksnapchallengeસફેદ પુલાવ - કઢી -- ગરમી માં ઓછા મસાલા માં , મીક્સ વેજ નાખી ને , સફેદ પુલાવ સાથે ખાટી મીઠી કઢી જરૂર થી એકવાર ખાશો, તો બધાં ને પસંદ પડશે . અમારા ઘરે તો બધાંને ખૂબ જ પ્રિય છે . Manisha Sampat -
વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 શિયાળામાં લીલા શાકભાજી બહુ જ સરસ આવે છે્. નવી નવી વાનગીઓ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકો જો શાકભાજી ખાવા મા નખરા કરે તો વેજ. પુલાવ બનાવી ને ખવડાવી દો. Nila Mehta -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
-
કેલીફોર્નિયા વોલનટ શીર પીરા (California Walnut Sheer Pira Recipe In Gujarati)
#walnuttwistsમેં અહીંયા અખરોટ નો ઉપયોગ કરી એક સ્વીટ ડિશ બનાવી છે કે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને milky લાગે છે અને એક નવી વાનગી છે જેમાં અખરોટ નો ઉપયોગ કર્યો છે તેની સાથે મેં ડ્રાયફ્રુટ નો પણ ઉપયોગ કર્યો છે તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે Ankita Solanki -
-
-
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#Famઆ પુલાવ મારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. કુકર માં બનાવ્યો છે તો ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
-
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
આ પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી છે તથા આ પુલાવ જલ્દીથી બની જાય છે. Vaishakhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12595718
ટિપ્પણીઓ