આદું વાળી ચા (Ginger tea recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટી પોટ માં એક કપ દૂધ મૂકો. પછી તેમાં ચા અને ખાંડ નાખો.
- 2
ચા નો મસાલો અને આદુ ખમણીને નાખી દો.
- 3
પછી તેને થોડીવાર ઉકળવા દો બેથી ત્રણ ઊભરા આવે એટલે ગેસ બંધ કરી દો 1 કપ રકાબી માં ચા ને ગાળી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
On the occasion of International Tea Day, its mandatory to make the most loved beverage of India...☕#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12582651
ટિપ્પણીઓ