ખોબા રોટી (khoba roti recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#રોટલી
#goldenapron3
#week 18
ખોબા રોટી રાજસ્થાન ની ટ્રેડિશનલ વાનગી છે... આજે પહેલીવાર મેં બનાવી છે... મસ્ત બની છે... આજે તેની સાથે પંચરત્ન દાળ, લસણ ની ચટણી, દહીં, ટામેટા નું સલાડ, ગોળ સાથે ખાવાની ખૂબ મજા આવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉં નો કરકરો લોટ
  2. 4 ચમચીઘી
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીજીરૂ
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉં નો કરકરો લોટ લઈ ને તેમા ઘી નું મોણ નાખી ને મીઠું અને અજમો અને જીરું નાખી ને પાણી થી ભાખરી જેવો લોટ બાંધવો...દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો...

  2. 2

    હવે એક માટી ની તાવડી ગેસ પર મૂકી..મોટો લુઓ લઈ ને જાડી રોટલી વણો અને ધીમે તાપે તાવડી માં શેકવા મુકો.. હવે પલટાવી લો અને ખોબા ની ડીઝાઈન પાડી ને ધીરે તાપે શેકી લો અને..ઘી લગાવી લો અને પીરસો...

  3. 3

    હવે ખોબા રોટી પંચરત્ન દાળ અને લસણ ની ચટણી, ગોળ, દહીં, ટામેટા નું સલાડ, મરચાં સાથે પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (15)

Similar Recipes