મેંગો બરફી (mango barfi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો અને ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર નાંખીને હલાવો.
- 2
એક કડાઈમાં ધી મૂકી તેમાં સોજી ને શેકી લો અને ત્યારબાદ કેરી નો પલ્પ ને સાંતળો ત્યારબાદ તેમાં દૂધ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરી લો ને હલાવતા રહો.એલચી પાઉડર અને કેસર દૂધ માં મીક્સ કરી લો.
- 3
જ્યારે ઘી છૂટું પડે ત્યારે ખાંડ નાખી મિક્સ કરો અને ફરી ઘટ્ટ થવા દો.
- 4
એક થાળીમાં ઘી લગાવી તૈયાર કરેલ બરફી પાથરી દો.તેના પર ઝીણો સમારેલો સૂકો મેવો નાખી ચપ્પુ વડે પીસ કરો અને ૧-૨ કલાક fridge માં મૂકી દો.તૈયાર છે કેરી ની મિઠાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
-
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
-
-
-
-
મેંગો મખાના ખીર(Mango Makhana kheer recipe in Gujarati)
#KR ખીર અલગ-અલગ પ્રકાર ની બધાં બનાવતાં હોય છે.અહીં દૂધ ની સાથે કેરી નાં પલ્પ, મખાના નો ઉપયોગ કરીને ખીર બનાવી છે.જે ઠંડુ અથવા ગરમ બંને રીતે સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
-
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
-
મેંગો મસ્તાની સ્લાઈસ (Mango Mastani Slice Recipe In Gujarati)
#કેરીhttps://cookpad.wasmer.app/in-guj/contests/3885-#cookpadguj#cookpadindia Neeru Thakkar -
મેંગો ખીર(Mango kheer recipe in gujarati)
#કૈરીખીર પારંપરિક મીઠાઈ છે જેને બનાવવી ખુબજ સરળ છે. ખીર ઠંડી કે ગરમ કોઈ પણ રીતે ખાઈ શકાય. ઉનાળા માં કેરી ને અલગ અલગ રીતે ઉપયોગ કરીને વાનગીઓ બનાવતા હોઈએ. અહીંયા ખીર ને કેરી ઉમેરી ને અલગ ફ્લેવર બનાવી છે જે બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
-
-
-
-
મેંગો બરફી (Mango barfi recipe in gujrati)
#goldenapron3#week17#mengo#મોમપાકી કેસર કેરી પોતે જ સ્વાદ મા જબરજસ્ત છે તો તેની બરફી નો સ્વાડ ખરેખર સરસ લાગે છે અને હેલ્ધી છે. Varsha Karia I M Crazy About Cooking -
-
મેંગો ખીર
ચલો આજ કુછ મીઠા હો જાયે...ઉનાળો હોય કે શિયાળો મીઠું કોને ના ભાવે? રોજ રાત્રે જમીને કઈ મીઠું ખાવાનું મન થતું હોય છે.એમાં પણ આ તો કેરી ની સીઝન..ખીર તો નાના મોટા સૌ ને પસંદ હોય છે. તો ચલો આજે બનાવીએ ખીર એ પણ માત્ર ખીર. જ નહિ.. મેંગો ખીર. જેમાં આપણે કેરી નો પલ્પ અને પાકી કેરી ના કટકા નો ઉપયોગ કરીશું.જેથી આ ખીર બાળકો ની તો પ્રિય હોય જ છે તેમજ બધા ને પસંદ આવશે આ મેંગો ખીર. તો ચલો બનાવીએ ખીર વિથ મેંગો ફલેવર...megha sachdev
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12607158
ટિપ્પણીઓ