ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ચણા ને બાફી લેવા તૈયાર બાદ કોથમરી અને મરચાં ને સારી રીતે ધોઈ ને સાફ કરી સમારેલી લેવા તિયાર બાદ એક મિક્સર જાર માં પેલા ચણા, મરચાં, આદુ અને લસણ ક્રશ કરી લેવું
- 2
હવે કોથમીર, ફુદીનો અને તેમાં મીઠું, સંચર, ચાટમસાલો તેમજ લીબું નો રસ નાખો ચટણી કાળી ન પડે એટલા માટે તેમાં 2બરફ ના ટુકડા નાખો અને મિક્સર માં ક્રશ કરો
- 3
ખજૂર ની ચટણી માટે :-ખજૂર અને આંબલી ને જરૂર મુજબ નું પાણી મૂકી ને તેમાં ગોળ નાખી ગેસ ઉપર મૂકી ઉકાળી લેવું ખજૂર અને આંબલી સોફ્ટ થઇ જાય અને ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી લેવો હવે ખજૂર અને આંબલી ઠંડા થઇ જાય એટલે તેને મિક્સર માં પાણી નાખી ને ક્રશ કરી લેવું તો તૈયાર છે ચાટ સ્પેશલ ગ્રીન ચટણી એન્ડ ખજૂર આંબલી ની મીઠી ચટણી 😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week15ગ્રીન ચટણીમાં મેં ખાંડ ના ઓપ્શન માં ગોળ નો ઉપયોગ કરેલ છે.. કોથમીર , મીઠા લીમડાના પાન અને ફુદીનો તેમજ ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય.પહેલી વાર ગોળ નાખી ને ચટણી બનાવી સરસ બની ટેસ્ટ માં Kshama Himesh Upadhyay -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chutney તીખું, ખાટું ,મીઠુ ..મસ્ત મસાલેદાર ખાવાનું હોય અને સાથે ખાટી મીઠી ચટણી હોય તો મજા પાડી જાય .કોઈ પણ વાનગી ટેસ્ટી ત્યારે જ બને જ્યારે એની સાથે સાઈડ ડીશ ..એટલે કે અવનવી ચટણી હોય .તો આવી મરચા,કોથમીર અને મિંટ ની ખાટીમીઠી ચટણી ની રેસીપી આ રહી . Keshma Raichura -
-
-
-
-
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4લીમડા ની ચટણી મે પહેલી વખત બનાવી છે પણ મે વિચાર્યું હતું તેના કરતાં વધારે મસ્ત બની છે.તમે પણ બનાવજો Deepika Jagetiya -
-
-
ફુદીના કોથમીર ની ગ્રીન ચટણી (Pudina Coriander Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4 Sheetal Nandha -
-
-
-
-
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827496
ટિપ્પણીઓ