લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Parita_salet
Parita_salet @cook_38149883

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧ નંગ આદુ નાનો પીસ
  2. ૧૦ પીસલસણ
  3. ૧૦૦ ગ્રામકોથમીર
  4. ૧ નંગલીંબુ
  5. ૧ ચમચીખાંડ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૫૦ ગ્રામમગફળી ના બી
  8. ૨ નંગમરચાં

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મીક્ષર મા બાઊલ મા લસણ ની કળી,આદુ,કોથમીર, મરચા નાખી મીક્ષર નું બાઊલ બંધ કરી મીક્ષર ચાલુ કરી ૧ રાઉન્ડ લેવો.

  2. 2

    હવે લીંબુ, ખાંડ, મીઠું નાખી મીક્ષર મા ૧ રાઉન્ડ લેવો તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parita_salet
Parita_salet @cook_38149883
પર

ટિપ્પણીઓ

Similar Recipes