મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

મુઘલાઈ પરાઠા(mughlai paratha recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
1 મેમ્બર
  1. 1/4મરી પાવડર
  2. 1ડુંગળી
  3. 1ચમચો સુધારેલી ધાણાભાજી
  4. 1/4ચીલી ફ્લેક્સ
  5. 1 ચમચીકાળા તલ
  6. 1 વાટકીપનીર
  7. 1બાફેલુ બટેટુ
  8. 1ચમચો સુધારેલું કેપ્સીકમ
  9. 1/2ખમણેલું આદુ
  10. 1/2કસૂરી મેથી
  11. 1/2આમચૂર પાવડર
  12. 1/2 ચમચીનિમક
  13. 1/2જીરુ
  14. 1/2લાલ મરચું પાવડર
  15. 1/4હિગ
  16. 1/2હળદર
  17. 1/2ધાણાજીરૂ
  18. ૧ ચમચીખાંડ
  19. 1 વાટકીમેંદો
  20. 1/4બેકિંગ પાવડર
  21. 1/4બેકિંગ સોડા
  22. 1/4ખાંડ
  23. 1/2નિમક
  24. 1 ચમચીદહી
  25. 2 ચમચીતેલ
  26. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક વાટકી મેંદો લઈને તેમાં બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,એક ચમચી દહી,મીઠું, ખાંડ,એક ચમચી તેલ,નાખીને પાણી વડે લોટ બાંધી લો. ત્યાર પછી એક ચમચી તેલ નાખીને તેને ટુપી લો.

  2. 2

    હવે તેને 15 મિનિટ માટે વાટકો ઢાકીને રાખી દો

  3. 3

    હવે એક લોયામાં તેલ મૂકીને તેમાં આખું જીરું, હિંગ મૂકીને પછી આદું ખમણેલું,ડુંગળી,કેપ્સીકમ,સાતણીલો. હવે તેમાં એક બટેટુ બાફેલું છે તે,

  4. 4

    ખમણીને નાખો અને એક વાટકી પનીર ખમણી ને નાખો, ત્યારબાદ ધાણાભાજી, chili flakes, કાળા તલ,કસૂરી મેથી, આમચૂર પાવડર,લાલ મરચું પાવડર, હળદર,ધાણાજીરુ, ખાંડ, સ્વાદ અનુસાર મીઠું

  5. 5

    બધો મસાલો બરાબર મિક્સ કરી લો અને ઢાંકણું ઢાંકી દો ત્રણ મિનિટ માટે એને ચડવા દો વચ્ચે એક વાર હલાવી લેજો.

  6. 6

    હવે લોટ ને લઈને. પહેલા આપણે હાથેથી દબાવી દબાવીને પહોળું લેવાનું

  7. 7

    આપણે ગેસ ઉપરથી પહેલો મસાલો ઉતારી લેવાનો અને વાટકીમાં થોડું પાણી લઇ લેવાનો. હવે આપણે રોટલીમાં તે પુરાણ મુકીશું. અને ચારે તરફ થી ફોલ્ડ કરશુ ફોલ્ડ થાય ત્યાં થોડું થોડું પાણી લગાડશો

  8. 8

    હવે લોઢી ને ગરમ મૂકીને,, આપણે પરોઠા ઉપર પાણીવાળો હાથ લગાડીને કાળા તલ તથા ધાણાભાજી છાટશુ.

  9. 9

    બંને બાજુ બ્રાઉન કલરનું ઘી વડે શીખવાનું છેઆ પરોઠાના પરનો ટેસ્ટ આપણને સેમ બ્રેડ જેવો આવશે માટે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે

  10. 10

    સરખી રીતે brown શેકાઈ જાય એટલે તમે ગરમાગરમ સર્વ કરવા માટે તમારુ પરોઠુ તૈયાર છે. સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર
Jamnager

ટિપ્પણીઓ

Similar Recipes