મસાલા પરાઠા (Masala Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉ ના લોટ માં ઘીનું મોણ તેમ જ મીઠું નાખી થોડું થોડું પાણી નાંખી મીડીયમ રોટલી જેવો લોટ બાંધવો. દસ મિનિટ ઢાંકી ને રહેવા દેવું.
- 2
ત્યારબાદ દસ મિનિટ બાદ પાતળી રોટલી વણવી પછી રોટલી પર ઘી મુકી મીઠું, લાલ મરચું, ગરમ મસાલો, જીરું પાવડર, મરી પાવડર નાખી પર પાથરી દેવું. પછી ઉપર લીલા ધાણા નાખી લચછા પરોઠા જેવો લુઆ કરી પાટલી પર વણી લેવું.
- 3
ત્યારબાદ ગેસ પર તાવી મુકી તેલ અથવા ઘી મુકી પરોઠા ને શેકી લેવું દહી સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#રોટીસહેલો ,કેમ છો બધા ?આજની મારી રેસિપી ખુબજ પૌષ્ટિક છે.વેજીટેબલ પરાઠા ..Ila Bhimajiyani
-
-
વેજ બોક્સ પરાઠા
#રોટીસ આમ તો બાળકોને રોજે રોજ એકની એક વાનગી આપે તો ખાતા નથી તો તેમાં ને તેમાં કંઈક નવીન કરીએ તો તેઓ તરત જ ખાય છે લોકઙાઉનને હિસાબે વસતુઓ ઓછી હોય છે તેથી થોઙીક વસતુમા કયુ છે Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ વીથ વેજિટેબલ્સ પીઝા પરાઠા (chees vegetable pizza paratha recipe in gujarati)
#રોટીસ kinjal mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12618026
ટિપ્પણીઓ (2)