આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)

આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લો.ત્યારબાદ તેને ઠરવા દો.ત્યારબાદ તેને છોલી માવો ત્યાર કરી લૉ.પછી ડુંગળી ને જીની સુધારી લો.
- 2
એક કડાઈ મા બે ચમચી તેલ ગરમ કરવા મૂકો થઈ જાય એટલે તેમાં ડુંગળી આદુ મરચા ની પેસ્ટ લસણ ની પેસ્ટ અને જરા હિંગ નાખી બટેટા નો માવો નાખી હલાવી ઉતારી લો.
- 3
ત્યારબાદ જરા ઠંડુ પડે એટલે તેમાં ખાંડ લીંબુ કોથમીર અને બધા મસાલા મિક્સ કરી આલુ પરાઠા નું પુરણ ત્યાર કરી લો.
- 4
હવે ઘઉં ના લોટ મા મીઠું અને તેલ નાખી લોટ બાંધી લો.ત્યારબાદ આ લોટ નો થોડો મોટો લુવો લઇ તેને થોડું વણી તેમાં પુરણ ભરી ચપટી વાળી ફરી ગોળ લુવો ત્યાર કરો.
- 5
ત્યારબાદ ગોળ પરાઠું ત્યાર કરો.ત્યારબાદ એક નોનસ્ટિક તવી માં બંને બાજુ ફરતે તેલ લગાવી ગુલાબી શેકી લો.ત્યાર છે આલુ પરાઠા
- 6
દહીં ચટણી: શીંગદાણા અને જીરૂ ને મિક્સર માં પીસી લૉ.ત્યારબાદ તેમાં મરચા કોથમીર અને આદુ: ઉમેરી ફરી ક્રશ કરો આ પેસ્ટ માં દહી ખાંડ અને મીઠું ઉમેરી ચટણી ત્યાર કરો.
- 7
આ ત્યાર છે આલુ પરાઠા ને તેની સાથે દહી ચટણી ખુબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
-
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
-
-
-
-
-
-
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
-
-
-
-
શીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#cookpadindiaશિયાળા ની સીઝન માં આવતા લાલ મરચાં તીખા હોઈ છે પણ ફાયદા અનેક છે.તો આ રીતે ચટણી બનાવી ને ખવાથી તીખી નહી લાગે પરંતુ ટેસ્ટી લાગશે. Kiran Jataniya -
-
-
-
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
#goldenapron3#week18#rotis#sauce Nidhi Chirag Pandya -
ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)
#EBઆ સીઝન માં ગુંદા ખુબજ મળતા હોય છેઅને એમાંથી અવનવી વાનગી ઓ બનતી હોય છે..તેમજ એ હેલ્થ ની દષ્ટિએ પણ ખુબજ ફાયદા કારક...લોહી ની ઉણપ દુર કરે.. છે. જેમાં ડા્ય શાક ખાસ બંને છે્્મે આજે ચટપટું રસા વાળું શાક બનાવયુ છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે'અને . ગુંદા ની અલગ જ વેરાયટી બંને છે્ Shital Desai -
-
-
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
યુનિક પરાઠા(unique Paratha in Gujarati recipe)
#રોટીસ#goldenapron3week18 સેઝવાન સૌસ ચીલી Gargi Trivedi -
-
More Recipes
ટિપ્પણીઓ (5)