આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લેવાત્યારબાદ બટેકા ની ખમણી મદદથી છીણી લેવાં જેથી બટાકામાં બટકા રહી ન જાય ત્યારબાદ બધો મસાલો એડ કરો અને તેમાં ૨ ચમચી ચણાનો લોટ પણ નાખી દેવું ત્યારબાદ બધું મિક્સ કરી દેવો તૈયાર છે બટાકાનો મસાલો ચણાનો લોટ નાખવાથી ખુબ જ સરસ મસાલા ટેસ્ટ આવે છે..
- 2
રોટલી નો લોટ મા નમક નાખી લોટ બાંધો ત્યાર બાદ નાની રોટી વણી તેમાં બટાકાનું કરી ઉપર નીચે લોટ મૂકી રોટલી વાળી ગોળ ગુદલું કરી લો પછી પરાઠાને વાળી લો ત્યારબાદ પરાઠાને એક તવી ગરમ કરી તેમાં તેલથી શેકી લો
- 3
- 4
તૈયાર છે આલુ પરાઠા વીથ દઇ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચા આલુ ના પરાઠા (kacha aalu paratha recipe in Gujarati)
#રોટીસPost4આ કાચા બટેકા ના પરેઠા સ્વાદ મા સરસ લાગે છે ફરાળ મા પણ ખાય શકાય બનાવવા મા પણ સરળ છે. અને એક પણ લોટ નો ઉપયોગ કર્યા વિના બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ચણા પરાઠા (chana paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#pudding#rotiઆપણે કોઈ પણ શાક બનાવીએ ગમે તેટલું ટેસ્ટી હોય રોટી વગર તેનો સ્વાદ માણી શકાય નાખી આપને અહીં પરાઠા એ પણ ચણા સ્ટફ પરાઠા બનાવીશુ હેલ્થી અને ટેસ્ટી. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12585342
ટિપ્પણીઓ (4)