વણેલા ગાંઠીયા(vanela gathiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ચાળી લો તેમાં મોણ નમક,સોડા નાખી સાધારણ લોટ બાંધો લોટ ને ખુબ મસળી એકદમ લીસો બનાવો. હવે 5 મિનિટ રહેવા દો અને તેમાં અજમો મરી ઉમેરો. હવે તેલ ગરમ મૂકી લોટને ખૂબ કુણવો. મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે લાકડાનો પાટલો લઇ નાનો લુઓ લઇ પાટલા પર ગાંઠીયા ની નાની લટ પાડો. નીચે થાળી રાખો. બનાવ્યાં પછી હાથ ઉચો લેતા જવું જેથી ગાંઠીયા માં આંટી પડે.
- 2
થોડા બને એટલે તેલમાં ડીપ ફ્રાય કરો ઝારા વડે તેલ નિતારી ગાઠીયા તળેલા મરચા, સમારેલી ડુંગળી પપૈયાનો કાચો સંભારો, પાકો સંભારો સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Bhavisha Manvar -
વણેલા ગાંઠીયા (vnela gathiya)
સૌરાષ્ટ્ર માં હાથે થી વનેલા ગાંઠીયા બહુ ખવાય છે . ગાંઠિયાની સાથે સાથે કાચા પપૈયા નો સંભારો,લીલા મરચા તળેલા ,જલેબી અને ક ઢી હોય જ#વિકમીલ૩ #સ્ટીમઅથવાફ્રાય#માયઈબૂક #પોસ્ટ ૨૧ Bansi Chotaliya Chavda -
-
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1વણેલા ગાંઠીયા એ કાઠીયાવાડમાં ખૂબજ પ્રખ્યાત છે. ગરમ ગરમ વણેલા ગાંઠીયા મરચાં તથા પપૈયાના સંભારા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 #Week1 #ફૂડફેસ્ટિવલ#વણેલાગાંઠીયા #cookpad #cookpadindia#cookpadgujarati #cooksnapchallengeગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya Recipe in Gujarati)
#વણેલા ગાંઠીયાઆમતો આ ગુજરાતી લોકો સવારે નાસ્તા માં ઉપયોગ માં લે છે,સૌરાષ્ટ્ર માં સવારે ઘરે ઘરે આ ગાંઠીયા ખવાતા હોય છે અને ગ્રામ ગાંઠીયા સાથે ગ્રીન તીખી ચટણી અને તળેલા મરચા મળે તો પૂછવું શુ?આજે મેં ગ્રામ ગાંઠીયા સાથે તેને મેચ થાય તેવી તીખી ચટણી અને મરચાં સર્વ કર્યા છેઆશા રાખું જરૂર થી ગમશે#week3#trend3 Harshida Thakar -
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા વીથ ગ્રીન ચટણી(vanela gathiya recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ૪#પોસ્ટ -૨૫ Daksha Vikani -
વણેલા ગાઠીયા
પંજાબમાં ગુજરાતના વણેલા ગાઠીયા ખુબજ મિસ થતા હતા તેથી જાતે બનાવવાની પ્રેરણા મળી Veena Gokani -
-
-
-
-
-
વણેલા ગાંઠીયા (Vanela Gathiya Recipe In Gujarati)
વણેલા ગાંઠીયા લગભગ દરેક ગુજરાતી પ્રિય છે. ગુજરાતી નાસ્તો ગાઠીયા વિના પૂર્ણ થતો નથી. આજે હું પરંપરાગત ગાઠીયા ની રેસીપી શેર કરીશ ... Foram Vyas -
-
-
પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)
#EB#WEEK8#RC1#Weekendreceipe Pooja Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13054949
ટિપ્પણીઓ