રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 2 કટોરીવેસણ
  2. 1 કટોરીપાણી 1
  3. 1/2 કટોરીતેલ
  4. નમક સ્વાદાનુસાર
  5. ચપટીહળદર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    તેલ પાણી મિક્સ કરી ને એકદમ ફીણી લો. ત્યાત બાદ એમા નમક ને હળહર નાખી ને લોટ ઉમેરો એકદમ સોફ્ટ કણક ત્યાર કરો.

  2. 2

    લોટ ને બને તેટલો મસળી લો, પછી એને સેવ પડવાના સંચા માં લઇ ને ગરમ તેલ માં સેવ પાળો, સેવ ક્રિસ્પી થાય એટલે કાઢી લો. આ સેવ માં આપણે સોડા નો ઉપયોગ નથી કર્યો. સેવ ખાવા માં એકદમ પોચી ને ઉપરથી ક્રિસ્પી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes