રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ કાઢી અને તેના નાના ટુકડા કરો અને તેમાં મીઠું અને હળદર નાખી એક દિવસ માટે રહેવા દો અને ખાટા પાણીમાં મેથી અને ચણા પલાળો તેને પણ એક દિવસ માટે રાખો અને રાયના કુરિયા ને મિક્સ મો થોડા ક્રસ કરો અનેકરીને તેને ખાટા પાણીમાં એક દિવસ માટે આથો આવવા માટે રાખો
- 2
બીજા દિવસે કેરીને પાણીમાંથી કાઢીને આખો દિવસ સૂકાવા દો મેથી અને ચણાને પણ પાણીમાંથી કાઢી અને એક દિવસ સુકાવા રાખી દો અને મેથીના કુરિયા માંથી પાણી નિતારી અને બાજુમાં રાખો બધું જ સુકાઈ જાય પછી એક તપેલી લઈ તેમાં કેરીના ટુકડા મેથી ચણા રાઈના કુરિયા મીઠું હિંગ હળદર અને લસણ નાખો અને મરી નાખો ત્યારબાદ કાચું તેલ નાખો અને મિક્સ કરો બધું બરાબર મિક્સ થઇ જાય પછી તેને એક બરણીમાં ભરી લો અને સાતથી આઠ દિવસ માટે રાખી દો ત્યાર પછી ખાવામાં લઈ શકીએ તૈયાર છે રાયતું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડારા કેરી નું અથાણું (Daara keri nu athanu recipe in gujarati)
#કૈરી આ અથાણું તેલ મસાલા વિના બનાવેલું છે. સ્વાદ માં ખુબજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
-
-
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya -
-
-
-
-
-
-
-
-
-
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
મેથી કેરી નું અથાણું (Methi Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ