રોટી ફ્લાવર (Roti flowers recipe in Gujarati)

રોટી ફ્લાવર (Roti flowers recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટી ફલાવર બનાવવા માટે વધેલી રોટલી લો અને ચણા નો લોટ ની ની અંદર મસાલા મિક્સ કરી પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.
- 2
ચણા નાં લોટ ની પેસ્ટ ને સાઇડ માં મૂકી દો. હવે એક રોટલી લઈ કાતર વડે રાઉન્ડ શેઇપ માં કાપતા જાઓ અને ધ્યાન રાખવું પટ્ટી પર પેસ્ટ લગાવી સકો એવી રીતે ધીરે ધીરે પટ્ટી કાપવી.
- 3
હવે તૈયાર કરેલી પેસ્ટ ને આંગળી ની મદદ થી રોટલી ની પટ્ટી પર લગાવતા જાઓ.
- 4
હવે તેનો એકદમ વચ્ચે નાં ભાગ થી વણાંક આપતા જઈ ને છેક સુધી ગોળ ગોળ વાળી ને ફુલ આકાર આપી દો. તૈયાર છે આપડા રોટલી નાં ફુલ. હવે સ્ટીમર માં બનાવેલા રોટલી નાં ફલાવર ૧૦ મિનીટ માટે બાફવા મૂકો.
- 5
૧૦ મિનીટ બાદ પછી સ્ટીમર ખોલી ને રોટલી નાં ફુલ ઠંડા થવા દો. હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે બધાં ફુલ તળી લો. અને ધ્યાન પૂર્વક ગરમ તેલ ને રોટલી નાં ફુલ પર બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રેડતા જવું. એમ બધા ફુલ તળી લેવા. તો તૈયાર છે આપડા લેફ્ટ ઓવર રોટી ફલાવર અને ટોમેટો કેચઅપ થી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લેફ્ટઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
બધાના ઘરમાં રોટલી લગભગ દરરોજ વધતી જ હોય છે .તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ જેમકે સેન્ડવીચ્ વઘારેલી રોટલી ,ખાખરા ,રોટલીનો ચેવડો વગેરે વગેરે. મેં આ લેફ્ટ ઓવર રોટલી નો યુઝ કરીને બાળકોના ફેવરિટ પીઝા બનાવ્યા છે જે ટેસ્ટીની સાથે-સાથે હેલ્ધી પણ છે તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો#LO#cookpadgujarati#cookpadindia Unnati Desai -
ડ્રાય બ્રેડક્રમ્બ્સ (Dry Bread Crumbs Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia (લેફ્ટ ઓવર બ્રેડ) Sneha Patel -
લેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ (Left Over Paneer Bhurji Roll Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર પનીર ભૂર્જી રોલ Ketki Dave -
લેફ્ટ ઓવર અફઘાની પનીર કાથી રોલ (Left Over Afghani Paneer Kathi Roll Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiલેફ્ટ ઓવર અફઘાની પનીર કાઠી રોલ Ketki Dave -
-
રોટી પિઝા(roti pizza recipe in gujarati)
#ફટાફટ શુક્રવાર ઘણીવાર રોટલી આપણે આગળ પાછળ પડી હોય તો તેમાંથી ઘરમાં જ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આ રોટી પીઝા બનાવી શકાય છે. જે સાંજના નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કેમ કે બાળકો ક્લાસમાંથી આવ્યા હોય તો તેમને ઘરે આવીને ઝટપટ કંઈક ખાવાનું મન થાય છે.. તો આજે હું આપની સાથે રોટી પીઝા ની રેસીપી શેર કરું છું.... તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
બેસન લચ્છા રોટી (Besan Lachha roti recipe in gujarati)
#goldenapron3 #વીક૧૮ #રોટી #રોટીસ Harita Mendha -
-
-
રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)
#LOરોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ) Hemali Devang -
-
-
રોટીસ પિઝા (Roti pizza recipe in gujarati)
#સ્પાઇસિ#વીકમીલ1 પીઝા એ આપણા ભારતમાં ખૂબ સારી એવી નામના કમાવી છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ભાવતા હોય છે. તો આજે મેં પણ પીઝા બનાવ્યા છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
વઘારેલા ઢોકળા
ખાટા ઢોકળા તો તેલ સાથે ગરમ ગરમ ભાવે જ, પણ આ ઢોકળા જ્યારે વધે પછી તેને વઘારીને મજા જ કંઈક અલગ હોય છે.લેફ્ટ ઓવર ઢોકળાને વધારવા માટે ની રેસીપી Shree Lakhani -
-
લેફ્ટ ઓવર મગ દાળ મસાલા શકકરપારા (Left Over Moong Dal Masala Shakkarpara Recipe In Gujarati)
#FFC8#cookpadgujarati#Cookpadindia મગ દાળ મસાલા શકકરપારા (લેફ્ટ ઓવર) Sneha Patel -
ચીઝ રોટી સમોસા(chesee roti સમોસા in gujarati)
#rotisહેલો મિત્રો આજે મેં લેફ્ટ ઓવર રોટી માંથી ચીઝ રોટી સમોસા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આમાં તેલનું બહુ જ ઓછો ઉપયોગ કર્યો છે જે હેલ્થ કોન્શિયસ હોય છે તેના માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે અને અને ચા અથવા સોસ જોડે ખુબ જ સરસ લાગે છે તમે પણ આ એક વાર જરૂર ટ્રાય કરો જોPayal
-
તંદુરી મીસ્સી રોટી (Tandoori missi roti recipe in gujarati)
#રોટીસ મીસ્સી રોટી અલગ અલગ ઘણી રીતે બને છે જેમ કે સ્ટફ્ડ મીસ્સી રોટી, તવા મીસ્સી રોટલી.. મેં અહીં તંદુરી મીસ્સી રોટી બનાવી છે... મારી પાસે તંદુર નથી એટલે તવા પર બનાવી છે.... Hiral Pandya Shukla -
તળેલી રોટલી (Fried Rotli Recipe In Gujarati)
રોટલી ઘણી વધી હતી તો એને તળી ને ચાટ મસાલો છાંટી ચા સાથે પીરસી દીધી.😆ફટાફટ નાસ્તો બની ગયો 😀 Sangita Vyas -
-
-
કેસર પેડા આઈસ્ક્રીમ ઇન કોકોનટ લડ્ડુ ટાર્ટ
#CR#World coconut dayઆ વાનગીને મેં લેફ્ટ ઓવર કોકોનટ લાડુ માંથી બનાવી છે જે ખૂબ જ ઓછી સામગ્રી અને ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બની છે Rita Gajjar -
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
(લેફ્ટ ઓવર રોટલી) વઘારેલી રોટલી Vaishali Prajapati
More Recipes
ટિપ્પણીઓ (19)