ભાખરી (Bhakhri Recipe In Gujarati)

Devisha Harsh Bhatt @Devisha
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ લઈ તેમા તેલ અને મીઠુ ઉમેરી મોઈ લો. જરૂર મુજબ પાણી લઈ પરોઠા ના લોટ થી થોડો કઠણ લોટ બાંધી 10 મિનીટ રહેવા દો.
- 2
લોટ મસળી લુવા કરી ભાખરી વણી લો.લોઢી ગરમ થાય એટલે ભાખરી મુકી તેલ લઈ શેકી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જીરા ભાખરી સાથે દૂધ(jira bhakhri recipe in Gujarati)
#goldenapron3#week25#satvik#dudhbhakharilina vasant
-
-
-
-
-
ભાખરી(Bhakhri Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટભાખરી એ હેલ્ધી અને પોષ્ટિક ખોરાક છેતેને નાસ્તામાં તેમજ ભોજનમાં સમાવેશ કરાય છે Jasminben parmar -
-
-
-
-
-
-
ભાખરી (Bhakhri Recipe In Gujarati)
Morning માં જો બ્રેકફાસ્ટ મસ્ત હોય તો આખો દિવસ ખૂબ જ એનર્જી થી ભરપુર રહે છે. મને અમારા મમી એ શીખડાવી છે જે મને ખૂબ જ પસંદ છે.આશા છે તમને પણ ગમશે. Valu Pani -
-
ચીઝી ભાખરી(Cheesy bhakhri recipe in gujarati)
#GA4#Week10મેં સવારે નાસ્તા માં બનાવી છે.. ખૂબ જ સરસ લાગે છે સ્વાદ માં.. Aanal Avashiya Chhaya -
-
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#MAવર્ષો થી મારા મમ્મી ની મનપસંદ બિસ્કિટ ભાખરી. અને એમના હાથ ની આ ભાખરી આજે પણ એટલી જ સ્વાદિષ્ટ બને છે. જે હંમેશા મારા માટે મનપસંદ રેહસે Uma Buch -
-
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
-
-
-
ભાખરી (bhakhri recepie in Gujarati)
#વેસ્ટ#gujrat#kathiyawadi bhakhri હેલો બધા ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હસો હમણાં ફેસ્ટિવલ મહિનો છે હું આજે કડક ભાખરી બાનાયી છે આમ આ નવું નથી પણ આપણે આ બધાને બહુ ભાવે છે Chaitali Vishal Jani -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણે ગુજરાતીને સવારનો નાસ્તો હોય જમવાનું હોય ભાખરી આપણી માટે એક અગત્ય ની વાનગી તરીકે જમવામાં લેવામાં આવે છે. #FFC2 Week 2 Pinky bhuptani -
-
-
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15984481
ટિપ્પણીઓ (4)