રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને મોણ માટેનું તેલ નાખીને પાણી થી લોટ બાંધી લો. 10 મિનિટ રેસ્ટ આપીને તેલ લગાવી ને રાખો.
- 2
હવે ગેસ ચાલુ કરી તવી ને ગરમ કરવા મુકો.
- 3
લોટ માથી નાના ગોળા બનાવીને તેની ગોળા ની પાટલી પર વેલણ ની મદદથી ગોળ ગોળ રોટલી વણી લો.
- 4
હવે રોટલીને ગરમ કરેલી તવી માં જે ભાગ વણવામાં ઉપર હોય એને નીચે ની સાઈડ આવે એ રીતે તવી પર મૂકો.
- 5
હવે નીચે નો ભાગ થોડો શેકાઈ જાય એટલે રોટલીને પલટાવી લો. અને બીજી સાઈડ શેકો. અને બંને સાઈડ શેકાઈ જાય એટલે ગેસ પરથી તવી સાઈડ પર ખસેડીને જે ભાગ પહેલા શેકયો હતો એ ભાગ ને મીડીયમ ગેસ રાખીને સીધો ગેસ પર રાખીને રોટલી ફુલાવી લો. આમ બધી જ રોટલી વણતાં જાઓ અને શેકતા જાઓ..
- 6
બધી રોટલી વણાઈ જાય એટલે ગેસ બંધ કરી લો... તૈયાર છે.. ગરમ ગરમ રોટલી..તેને શાક સાથે પીરસો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
-
-
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12623977
ટિપ્પણીઓ (7)