ત્રિરંગી રોટી(Trirangi roti recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક બાઉલ માં એક કપ મેંદો લઈ એમાં અજમો,મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો અને સાઇડ માં મૂકી દો.
- 2
હવે એક બીટ ને લઇ નાના ટુકડા કરી મિક્સી માં પીસી લો અને રસ ગાળી લો. એજ બાઉલ માં ફરી મેંદો લઈ એમાં મીઠું,અજમો અને તેલ ઉમેરી મિક્સ કરી લો.
- 3
તેમાં બીટ નો રસ ઉમેરી લોટ બાંધી લો.
- 4
હવે ફુદીના ને મિક્સી માં પીસી રસ કાઢી લો અને તેનાથી ધઉં નો લોટ બાંધી લો.
- 5
- 6
હવે બધા લોટ એક એક લઈ લાંબા રોલ કરી લો અને હવે બધા લોટ ભેગા કરી સાથે રાખી ફરી રોલ કરી અને કટ કરી લો.
- 7
કટ કરેલો ભાગ લઈ લુવો વાળી રોટલી વણી લો.
- 8
- 9
હવે તવો ગરમ કરી રોટલી બંને બાજુ ગોલ્ડન ચિત્તી આવે ત્યાં સુધી શેકી લો.
- 10
- 11
તૈયાર છે ત્રિરંગી રોટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
રૂમાલી રોટી (Roomali Roti recipe in gujarati)
લગ્ન પ્રસંગ માં જતા ત્યારે ઘણી વાર હવા ઉડતી રોટલી ને જોઈને કુતૂહલ થયું કે આવું કેવી રીતે થાય. તો મારી કુતૂહલતા ખાતર મેં ઘરે રૂમાલી રોટી બનાવાનો પ્રયાસ કર્યો, જે ખૂબ જ સરસ બની. આ રોટી ગરમ ગરમ કોઈ પણ પંજાબી શાક ગ્રેવી વાળું કે ડ્રાય કે દાલ કશા ની પણ સાથે સરસ લાગે છે. #superchef2 #સુપરશેફ2 #superchef2post8 #સુપરશેફ2પોસ્ટ8 #માઇઇબુક #myebook Nidhi Desai -
-
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માંથી બનાવી છે.એકદમ ક્રિસ્પી અને હેલ્ધી બને છે. Bina Mithani -
-
કાળા ઘઉં ની રોટી(black ghau ni roti recipe in Gujarati)
આ ઘઉં નાં રંગ કાળો હોય છે.કાળા ઘઉં માં ગ્લુટોન નું પ્રમાણ ઓછું હોવાંથી અનેક રોગો સામે રક્ષણ આપે છે.તેમાં ફાયબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કાબ્સૅ જેવાં મહત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે.કાળા ઘઉં નો ઉપયોગ દરેક સિઝન માં કરી શકો છો.જે ફીટ અને હેલ્ધી રાખે છે. Bina Mithani -
-
-
-
-
બેસન લચ્છા રોટી (Besan Lachha roti recipe in gujarati)
#goldenapron3 #વીક૧૮ #રોટી #રોટીસ Harita Mendha -
-
પિન્ક રોટી (Pink Roti Recipe In Gujarati)
#NRCનાન એન્ડ રોટી રેસિપી ચેલેન્જRagi flourFinger Millet દક્ષિણ ગુજરાત માં આ ધાન્ય નો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.. ત્યાં નાગલી તરીકે ઓળખાય છે.સમયના અભાવે વનબંધુ ઓ રાગી નું પેજવું બનાવીને પીવે છે... એ જ નાસ્તો ગણો કે ભોજન...ઉકળતા પાણીમાં મીઠું અને આદુમરચા તેમજ રાગી નો લોટ ડોઈ ઉમેરી ને પીવાના ઉપયોગ માં લેવાય છે અને રાગીની રોટલી તેમજ રોટલા પાથરીને(પૂડા) બનાવવામાં આવે છે.મહારાષ્ટ્ર માં પણ નાચણી તરીકે પ્રખ્યાત છે. Sudha Banjara Vasani -
-
તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
#AM4પંજાબી સબ્જી સાથે આપણે મેંદા ની નાન બનાવતા હોય છીએ. પરંતુ તંદુરી રોટી પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે ઘઉં ના લોટ ની એટલે હેલ્થ માટે પણ સારી. Riddhi Patel -
તંદુરી રોટી (Tanduri roti recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week18 આ રોટી તંદુર વગર બને છે . તમારે સમય હોય એ પ્રમાણે રેસ્ટ આપીને ઈઝી બનાવી શકાય ને ખાવા માં અસલ તંદુરી રોટી જેવો જ સ્વાદ આવે છે. ઘઉં નો લોટ મીક્સ હોવાથી ખાવામાં હલ્કી છે. Vatsala Desai -
-
ક્રિસ્પી તવા ખોબા રોટી (Crispy Tawa Khoba Roti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NRC Sneha Patel -
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
મીની કરારી રોટી (Mini Karari Roti recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ3ડાલગોના કોફી અને પાણી પુરી ની પુરી પછી આ કરારી રોટી ખૂબ જ ટ્રેન્ડ માં છે તો મેં પણ બનાવી જ લીધી. હેવમોર રેસ્ટોરન્ટ થી પ્રખ્યાત એવી આ કરારી રોટી નામ પ્રમાણે કરારી તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે. મેં એકલી મેંદા ની નહીં બનાવતા થોડો ઘઉં નો લોટ પણ ઉમેર્યો છે. Deepa Rupani -
-
કરારી રોટી (Karari Roti recipe in gujarati)
#રોટીસ કરારી રોટી મેંદા માથી બનતી હોય છે.. ઘઉં અને મેદો મીક્સ કરી ને પણ બનાવી શકાય છે... મે અહીં ઘઉં ના લોટ ની બનાવી છે... ખુબ જ સરસ બને છે... Hiral Pandya Shukla -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની પારંપરિક ખોબા રોટલી મેં પહેલી વખત જ બનાવી પરંતુ તેને બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા પડી.ત્યાં ના લોકોની સર્જનાત્મકતા અને પાક કળા પણ જોવા મળે છે. જુદી જુદી ડિઝાઇન (ભાત) પાડી સરસ રોટી બનાવતી સ્ત્રીઓ અને તેમની મહેનત નાં દર્શન થયાં.ગેસ ઉપર જ માટીની તાવડી માં રોટી બનાવતાં પણ હાથમાં તાપ લાગવાથી દઝાતું હતું. તો આ બહેનો રાજસ્થાન નાં ધોમધખતા તાપમાં, ચુલા પર આ રોટલી બનાવતાં કેટલો તાપ સહન કરતી હશે તેનો અહેસાસ પણ થયો.કુકપેડની આવી વિવિધ ચેલેન્જ થી ઘણી નવી રેસીપી ની સાથે જે-તે પ્રદેશ નાં લોકો ની સંસ્કૃતિ, રિવાજ અને હાડમારી થી પણ અવગત થઈએ છીએ. Dr. Pushpa Dixit -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
-
સ્પ્રિંગ રોલ શીટ (Spring Roll Sheets Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12642466
ટિપ્પણીઓ (2)