મેથી ના તીખા ગાંઠિયા(methi na tikha gathiya in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

મેથી ના તીખા ગાંઠિયા(methi na tikha gathiya in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપચણા નો લોટ
  2. 2 ચમચીતેલ મોંણ માટે
  3. ચપટીહળદર
  4. 1 ચમચીમરચું
  5. 1/2 ચમચીઅજમો
  6. 1/2 ચમચીતીખા પાવડર
  7. 1/2ચમચીહિંગ
  8. 3 ચમચીમેથી
  9. થોડું સંચળ
  10. સ્વાદાનુસાર મીઠું
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ચના લોટ લઇ તેમાં બધા મસાલા કરી લયો મેથી પન ઉમેરી દયો

  2. 2

    હવે મીડીયમ બહુ કઠણ નહીં એવો લોટ બનાવી લયો

  3. 3

    હવે સંચા માં તેલ લગાવી લોટ ભરી ગરમ તેલ માં ગાંઠિયા પાડી લયો અને તેને ધીમા ગેસ પર તળી લયો

  4. 4

    હવે ઠરે પછી તેને ઉપયોગ માં લયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes