કેરી લસણ ની ચટણી (Keri Lasan ni chutney recipe in gujarati)

sheth pinal b balavant rai
sheth pinal b balavant rai @cook_23074168

કેરી લસણ ની ચટણી (Keri Lasan ni chutney recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 to 25 miniut
  1. 5-6 નંગકાચી કેરી
  2. 6-7 નંગલસણ
  3. 1 ચમચીજીરૂ
  4. નિમક (સ્વાદાનુસાર)
  5. 2 ચમચીલાલ મરચું
  6. ખાંડ નો પાવડર
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 to 25 miniut
  1. 1

    સૌપ્રથમ કેરી ને સરસ થી ધોઈ નાખશું ત્યારબાદ તેની છાલ નીકળી નાના ટુકડાઓ કરશું.અને પછી તેને મિક્ષર માં બાઉલ માં લઇ લેશું.

  2. 2

    હવે તેમાં કેરી ના ટુકડાઓ સાથે લસણ,જીરું, ખાંડ નો પાવડર,નિમક (સ્વાદાનુસાર).

  3. 3

    લાલ મરચું પણ સાથે ઉમેરી દેશું પછી જ ક્રશ કરશું એટલે બધું એકદમ મિક્સ થઈ જાય

  4. 4

    હવે તે એકદમ સરસ ક્રશ થઈ ગયું છે બધું.તો તૈયાર છે કેરી લસણ ની ચટણી.

  5. 5

    આ ચટની ને થેપલા, પરાઠા કે બ્રેડ સાથે ખાઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sheth pinal b balavant rai
પર

Similar Recipes