ચીઝી ગાર્લીક રોટી (cheesy garlic roti recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં 2 ચમચી જેટલું તેલ નું મોણ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને પાણી નાખી લોટ બાંધી લેવો.આ લોટ રોટલી કરતા થોડો કઠણ રાખવો. ત્યાર બાદ તેમાં થી એક લુવો લઇ રોટલી કરતા થોડી જાડી વણી ને નોનસ્ટિક તવી માં રોટલી ને એક બાજુ શેકી લેવી.બીજી બાજુ રોટલી ને સેકવાની નહીં.આ રીતે બધી રોટલી તૈયાર કરવી.
- 2
એક પેન માં બટર લઈ તેમાં લસણ ની પેસ્ટ નાખી થોડું મીઠું નાખી ને ગેસ પર બટર મેલ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવું.આ રીતે ગાર્લિક બટર તૈયાર થશે.
- 3
ડુંગળી અને યેલો કેપ્સીકમ ને ઝીણા સમારી લેવા. તેમાં કોથમીર નાખી બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યાર બાદ આપણે જે બાજુ રોટલી શેકી છે તે બાજુ રોટી ઉપર ગાર્લિક બટર લગાવી દેવું તેના ઉપર ડુંગળી અને કેપ્સીકમ નું મિશ્રણ પાથરી દેવું.તેના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દેવા.અને છેલ્લે સૌથી ઉપર ચીઝ સ્પ્રેડ એક ચમચી જેટલું મૂકીને તૈયાર કરવું.ગેસ ચાલુ કરી નોનસ્ટિક તવી ગરમ કરી તેના ઉપર થોડું બટર અથવા ઘી મૂકી તૈયાર કરેલ રોટી મૂકવી.
- 5
રોટી ને નોનસ્ટિક તવી માં મૂક્યા બાદ તેને ઢાંકણ થી ઢાંકી દેવું અને 2-3 મીનીટ સુધી ક્રિસ્પી થાય અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી શેકવા દેવી. ત્યાર બાદ ગેસ બંધ કરી રોટી ને પ્લેટ મા લઇ તેને કટ કરી લેવી.ત્યાર બાદ સર્વિંગ પ્લેટ માં ગોઠવી ને ટોમેટો સોસ સાથે સર્વ કરવી.તો રેડી છે યમ્મી અને ક્રિસ્પી એવી ચીઝી ગાર્લિક રોટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી કલરફુલ પોકેટ (Cheesy Colorful Pocket Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE#CHEESY COLOURFUL POCKET Jalpa Tajapara -
-
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
ગાર્લીક બ્રેડ (garlic bread recipe in gujarati)
ડોમીનોઝ ની ગાર્લીક બ્રેડ તો બધાં ને ભાવતી જ હશે. તો મેં આજે ૧૦ જ મિનીટ માં બનતી ડોમીનોઝ ના જ ટેસ્ટ જેવી ગાર્લીક બ્રેડ ની રેસીપી શેર કરી છે. તમે વીડિયો મારી youtube ચેનલ Rinkal’s kitchen પર જોઈ શકો છો.#ફટાફટ Rinkal’s Kitchen -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#Cooksnap#ડીનર રેસિપી Shah Prity Shah Prity -
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlicbread payal Prajapati patel -
-
-
-
-
ગાર્લિક ચીઝી પરાઠા
મેં આ રેસીપી મા નવું વર્ઝન ગાર્લિક બ્રેડ નું ગાર્લિક ચીઝી પરાઠા બનાવ્યા છે # પરાઠા થેપલા Jayna Rajdev -
-
-
-
-
-
-
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20 Vandana Tank Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)