ચીઝ ગાર્લીક પરોઠાં (Cheese Garlic paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના લોટ માં જીરૂ તથા મોણ નાખી લોટ બાંધી લો. ત્યારબાદ એક બાઉલ માં બટર લો, તેમાં ક્રશ કરેલું લસણ, મરી પાવડર, ચીઝ તથા કોથમરી નાખી મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ ઘઉં ના લોટ માંથી લુવા કરી વણી લો. ત્યારબાદ તેમાં ઉપર તૈયાર કરેલ મિશ્રણ લગાવી લો. ત્યારબાદ તેને ફોલ્ડ કરી કાંટા ચમચી થી કિનારી એ પ્રેસ કરી દો.
- 3
ત્યારબાદ પરોઠાં ને બન્ને સાઇડ શેકી લો. ચીઝ ગાર્લીક પરોઠાં તૈયાર. તેને કોઈ પણ સબ્જી સાથે સર્વ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ બટર પરોઠા (Cheese butter paratha recipe in gujarati)
#holdenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
-
-
-
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NooilRecipe Hemali Devang -
-
-
-
-
-
-
-
-
-
લચ્છા પરાઠા (lachha paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#rotiPost2 Varsha Karia I M Crazy About Cooking -
-
ચીઝ ગાર્લિક પરાઠા (Cheese Garlic Paratha Recipe In Gujarati)
#AM4 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
બટર પરાઠા (Butter paratha recipe in gujrati)
#રોટીસpost4બટર પરાઠા ખૂબ હેલ્ધી અને ટેસ્ટી છે નાસ્તા મા, જમવા મા પણ સારા લગે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચીઝ ઠેચા પરાઠા (Cheese Thecha Paratha Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તામાં દરરોજ કંઇક નવું જોઈતું હોય છે. નવીન સાથે હેલ્થી નાસ્તો પણ જરૂરી છે. તો અહીં બાળકોને ભાવે એવા પરોઠા બનાવેલ છે.. જેનાથી બાળકોને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને માં સંતોષ મળે. તમે પણ તમારા બાળકો માટે એકવાર જરૂર આ પરાઠા ટ્રાય કરશો. Mauli Mankad -
ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
#AM4પરાઠા ના તો ઘણા પ્રકાર હોય છે તો અત્યારે બાળકો ને મોટે ભાગે ગાર્લીક બ્રેડ ખાવાનું વધુ પસંદ કરે છે. જે ને અનુલક્ષી ને મેં આજે ઘઉં ના લોટ ના ગાર્લિક્ પરાઠા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે... Hena Food Junction
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12644132
ટિપ્પણીઓ