મેથી ખાખરા (Methi Khakhra Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#KC

શેર કરો

ઘટકો

  1. બાઉલ ઘઉંનો લોટ
  2. ૧ વાટકીસમારેલી મેથીની ભાજી
  3. ૩-૪ ચમચી તેલ
  4. ચપટીજીરું
  5. ૧/૪ ચમચીહીંગ
  6. ૧ ચમચીલસણની પેસ્ટ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીધાણાજીરું
  9. ૧/૨ ચમચીલાલ મરચું
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ, જીરું, હીંગ,લસણની પેસ્ટ અને મેથીની ભાજી ઉમેરો.

  2. 2

    હવે બધાજ મસાલા ઉમેરી થોડું પાણી ઉમેરી થવા દો.બાદ આ મીશ્રણ થોડું ઠંડુ થાય એટલે લોટમાં ઉમેરી દો.

  3. 3

    લોટમાં સરખું મીક્સ કરી જરૂર મુજબ પાણી થી લોટ બાંધી લો.

  4. 4

    હવે પાતળા ખાખરા વણી તવી ઉપર કાચા પાકા શેકી તેલ લગાવી દો. બધા જ ખાખરા આ રીતે કરી લો.બાદ બધા જ ખાખરા એકદમ કડક શેકી લો.

  5. 5

    ચા સાથે ખાખરા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે મેથી મસાલા ખાખરા.😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes