જીરા પરાઠા (jira paratha recipe in gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

જીરા પરાઠા (jira paratha recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સ્ટીપુન જીરું
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૩ વાટકીઘંઉ નો લોટ
  4. પાવરૂ તેલ મોણ માટે
  5. ૧ વાટકીઘંઉ નો કરકરો લોટ
  6. ૧વાટકી તેલ પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બેય લોટ મીક્સ કરો પછી તેમાં જીરું, મીઠું, તેલ નુમોણ નાખી કણક તૈયાર કરો

  2. 2

    પછી વીસ મિનિટ બાદ લોટ મસળી લુવા કરી ગોળ વણી તેલ લગાવી પાછું વાળીને પાછું તેલ લગાવી વાળો અને પછી વણી લો

  3. 3

    તવો ગેસ પર મૂકી તેલ મૂકી પરાઠુ મૂકી શેકો

  4. 4

    તો તૈયાર છે જીરા પરાઠા સાથે સેવ ટામેટાનું શાક, મરચાં,પાપડ, ડુંગળી, મસાલા છાશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

ટિપ્પણીઓ

Similar Recipes