બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)

Sangita Shailesh Hirpara @sangita2703
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પારલેજી બિસ્કિટ અને બોનબોન બિસ્કિટ નો મિક્સરમાં ભૂકો કરી લો ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને તેલ ઉમેરીને પછી તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જઈને બેટર તૈયાર કરો પછી તેમાં એક પેકેટ ઇનો નાખીને બરાબર મિક્સ કરીને તરત જ તૈયાર કરેલા મો લ્ડ માં બેટર ઉમેરો
- 2
અને માઈક્રોવેવ ઓવનમાં ૧૮૦ ડિગ્રી એ પાંચ મિનિટ માટે બેક કરો ઠંડી થયા પછી એક પ્લેટમાં અનમોલ્ડ કરો પછી તેના પર ચોકલેટ સોસ અને ચોકલેટ છીણીને સવૅ કરો તૈયાર છે બિસ્કીટ કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફૂટ બિસ્કિટ કેક (Dry Fruit Biscuit Cake Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati Bansi Barai -
-
-
-
-
-
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
-
બિસ્કીટ કોકો કેક (Biscuit coco cake in Gujarati Recipe)
#GA4#WEEK22 આ કેક ખૂબ જ ઝડપ થી અને ધર મા રહેલ ખૂબજ ઓછી સામગ્રી માંથી ફકત 5 મિનિટ મા જ બની જાય છે. parita ganatra -
-
-
-
-
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
બિસ્કિટ કેક (Biscuit Cake Recipe in Gujarati)
#AsahikaseiIndia#cookpadgujrati#cookpadindia sm.mitesh Vanaliya -
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
-
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12601112
ટિપ્પણીઓ