રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં લોટ લઈ લો તેમાં મીઠું અને તેલ નાખીને બરાબર મસળી લો. પાણી નાખીને લોટ કરી લો. પાંચ મિનિટ માટે ઢાંકી દો.
- 2
હવે લોટ લઈ લો તેની રોટલી વણી લો તેની ઉપર તેલ લગાડવું અને લોટ ભભરાવી દો અને તેને ઝીગઝેગ કરી વાળી લો. હવે તેનો ફરીથી ગોળો વાળી લો.
- 3
હવે તેની ફરીથી રોટલી વણી લો અને ધીમા તાપે ધી માં શેકી લો. તો તૈયાર છે હોલ વ્હીટ ફ્લોર લછા પરાઠા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લચ્છા પરાઠા
#GA4#WEEK1આ વાનગીને મારી બેન પાસેથી શીખી છે તેને એકવાર બનાવીને ફોટો મૂક્યો હતો અને પછી તેની રેસિપી જોઈ અને મેં બનાવી છે ખુબ જ સરસ બને છે. Davda Bhavana -
-
-
કોન પરાઠા
#માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #માઇઇબુક #કોનપરાઠા #જુલાઈ #સુપરશેફ3કોણ પરાઠા સ્વાદ મા ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa's kitchen Recipes -
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં બનાવ્યા..ચા સાથે awsm લાગે છે સાથે છૂંદો કે તીખું અથાણું હોય તો સવાર સુધરી જાય. Sangita Vyas -
-
-
-
-
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
-
-
-
લેફટ ઓવર આલુ પરાઠા
#goldenapron3#વિક ૧૩#ડિનરઆજે મારા ધરે સવાર ના બાફેલા બટેટા,લીલી ચટણી પરાઠા નો લોટ, વધ્યા હતા મે તેના આલુ પરાઠા બનાવીયા જે ખાવા મા સ્વાદીસ્ટ ને હેલદી હતા Minaxi Bhatt -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11667581
ટિપ્પણીઓ