બટેટા વડા (Bateta Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા બાફીને ક્રશ કરીએ, હવે આદુ, લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તેનો તેલ અને ચપટી હિંગ થી વધાર કરીએ. હવે ક્રશ કરેલા બટેટા માં તે વઘારેલો મસાલો એડ કરી દઈએ.
- 2
હવે હાથ થી વડા વાળી લઈએ. હવે તેલ મૂકી વડા તળિએ.
- 3
તો રેડી છે બટેટા વડા. તેને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
બટેટા વડા(Bataka Vada Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ રેસિપી માં આજે મેં બટેટા વડા બનાવ્યા અત્યારે શિયાળા માં લીલું લસણ આવે છે જેનો ઉપયોગ કરી ટેસ્ટી એવા બટાકાવડા બનાવ્યા છે Dipal Parmar -
-
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara -
બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
#ટ્રેડિંગ #વીક1HAPPY COOKINGબટેટા વડા એ સોરાષ્ટ નુ ફેમસ ફરસાણ છે.દરેક પ્રસંગે વાર તહેવારે બનતું ફરસાણ છે. RITA -
-
-
-
-
-
-
-
-
-
-
બટેટા વડા(batata vada recipe in gujarati
#trend આ ફરસાણ આજે મે સાઇડમાં જમવા માં બનાવ્યું છે હેલ્ધી અને ટેસ્ટી અને છોકરાનુ બહુ ફેવરેટ છે Falguni Shah -
-
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#trendબટાકા વડા નાના મોટા સૌ કોઈ ને ભાવે છે સ્વાદિષ્ટ આં રેસીપી હું શેર કરું છું આશા રાખું છું કે તમને જરૂર ગમશે અને ટ્રાય કરશો Prafulla Ramoliya -
-
-
-
બટેટા વડાં (Bateta Vada Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST#cookpadindia#cookpadgujrati#BATATAVADAબટેટા વડા બધાને ભાવે છે, સવારે બ્રેકફાસ્ટમાં ગરમાગરમ બટેટા વડા મળી જાય😋 પછી બપોરના જમવાની પણ જરૂર નથી પડતી, બટેટા વડા હેવી નાસ્તો છે, અને ગુજરાતીઓનો પ્રિય, 😄 પછી સવારે નાસ્તામાં હોય, બપોરે જમવામાં, કે પછી ગમે ત્યારે અને સાથે ચટણી હોય તો આજે આપણે બ્રેકફાસ્ટમાં માટે બટેટા વડા બનાવીએ👌 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બફ વડા (Buff Vada Recipe In Gujarati)
#Trend#પોસ્ટ૫૦મે આજે આયા બાફ વડા બનાવ્યા છે તેમાં જરા પણ તેલ રેતુ નથી અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.આયા આ વડા માં મે સાબુદાણા ને કોરા પીસી ને લીધા છે એટલે તે જરા પણ તેલ નથી પીતા અને ટેસ્ટ માં પણ સારા લાગે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768164
ટિપ્પણીઓ (3)