સાબુદાણા ના વડા

Arpita Shah @ArpitasFoodGallery
સાબુદાણા ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા ને 2-3 વખત ધોઈ થોડું પાણી રેડી 2 કલાક પલાળી મૂકી રાખો. પછી કાણા વાળા ટોપા માં કાઢી 10 મિનિટ ડીશ માં પાથરી રાખો. જેથી પાણી રહી ગયું હશે તો કોરા થઇ જશે.
- 2
બટાકા ને બાફી મેશ કરી બીજી સામગ્રી લો.
- 3
હવે એક બાઉલ માં મેશ કરેલા બટાકા લઇ, સાબુદાણા, સીંગ નો ભૂકો, વાટેલા આદુ મરચાં મીઠું, દરેલી ખાંડ, લીંબુ નો રસ અને લીલા ધાણા નાંખી હલાવી સ્ટફિંગ કરી દો. હાથ માં સહેજ તેલ લગાવી ટિક્કી વાળી દો.એને ડાયરેક્ટ જ તેલ માં તળી દો. જોં કદાચ છૂટું પડે તો તેમાં 2 ચમચી ફરાળી લોટ નાંખી હલાવી ટિક્કી વાળો. પછી તળી દો.તો રેડી છે સાબુદાણા વડા..ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે.
Similar Recipes
-
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15આયા મે સાબુદાણા વડા બનાવ્યા છે તેમાં મે સાબુદાણા કોરા પીસી ને લીધા છે એટલે વડા તળતી વખતે તેમાં તેલ રેતું નથી . Hemali Devang -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
-
હરિયાળી સાબુદાણા ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો સબુદની ની ખીચડી તો બધા ખાતા જ હોઈ છે પણ આજે હું હરિયાળી સાબુદાણા િખીચડી બનવાનો છે જે ખૂબ જ સરસ લાગે છે અને તેની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે કારણ કે તેમાં ગ્રીન ચટણી ની સાથે ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો તમે પણ બનાવજો . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
માખાના અને સાબુદાણા ના ફરાળી વડા (Makhana Sabudana Farali Vada Recipe In Gujarati)
#LO#faralirecipe#vratspecial#cookpadguj#cookpadindiaહાલ નવરાત્રિ ચાલી રહી છે.તો મારા ઘરે ફરાળી વાનગીઓ બનતી રહે છે.આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી હતી તો એ ૧ બાઉલ જેટલી બચી હતી .તો સાંજે વિચાર આવ્યો કે આ સબ્જી થી શું બનાવી શકાય.સાબુદાણા પણ પલાળીયા ના હતા.પણ પલાળીયા વગર ના સાબુદાણા ,મિક્સર માં ડ્રાય જ પાઉડર જેવા ક્રશ કરી લીધા અને થોડા માખાના પણ આમ જ ક્રશ કરી લીધા.અને બટાકા ની સુકીભાજી માં એડ કરી ને મસાલા એડ કરી પછી મૈ વડા બનાવી લીધાખરેખર આ વડા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા. Mitixa Modi -
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
-
-
-
સાબુદાણા ના વડા
#સ્ટ્રીટગુજરાત ની વાત આવે ત્યારે ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ તરીકે પાણી પૂરી, દાબેલી, પાપડી નો લોટ,રગડા પેટીસ, ઢોકળા વગેરે વગેરે ખવાય છે એજ રીતે મધ્યપ્રદેશ માપોહા, સાબુદાણા ના વડા, કોપરાની પેટીસ, કચોરી વગેરે ખવાય છે.તો આજે આપણે મધ્યપ્રદેશ ના સ્ટ્રીટ ફૂડ ની મજા માણીએ. Bhumika Parmar -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ (Sabudana Vada With Dipping Peanut Sauce Recipe In Gujarati)
ઓલ ટાઈમ ફેવરીટ ફરાળી વડા. શ્રાવણ મહિનો હોય કે નવરાત્રી , આ ફરાળી વાનગી બધા મહારાષ્ટ્રીયન અને ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે .આની સાથે દહીં સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ડીપીંગ પીનટ સોસ સાથે સર્વ કર્યા છે.સાબુદાણા ના વડા વીથ ડીપીંગ પીનટ સોસ#ff2#EB#Week15 Bina Samir Telivala -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401999
ટિપ્પણીઓ (3)